________________
૧૯
પ્રકરણ
ગ્રંથને વિષય.
પૃષ્ઠ. (૮) લેખમાં દેશ કાલાદિકથી બદલાતા નિયમે, અને આત્મોત્કર્ષ કારી કયારે પણ નહી બદલાતા નિયમો એ બેને ભેલા કરીને લોકોએ ઘણો ઘોટાળે પેદા કરેલો છે. વસ્તુતઃ દેશકાલ અને પરિસ્થિતિ મુજબ ધર્મ કાંઈ બદલાતું નથી. અહિંસાદિ વ્રતે બધા જીવોના ઉત્કર્ષ માટે એક સરખા જ મહત્વના છે. ક્રિશ્ચિયન સંસ્કૃતિ ધર્મ નહી કહી શકાય. તેમજ વૈદિક, મહમ્મદી, ક્રિશ્ચિયન આદિ પંથેને સાર્વધર્મ નહી કહી શકાય. અનેકાંતવાદી અને શુદ્ધ એવા જૈન સિદ્ધાંતને માત્ર ધર્મ કહી શકાય. મોક્ષ પમાડનાર માત્ર એક જૈન ધર્મ છે.
૪૧૮ (૯) મા લેખમેં–અન્ય ધર્માવલંબીયાના દુરાગ્રહ અજ્ઞાન જન્ય ટીકાથી હિંદુ સમાજમાં જૈન ધર્મ વિષયક અજ્ઞાનતા પસરી રહી છે. વસ્તુતઃ જૈનધર્મ પૂર્ણ વ્યવહારૂ, આસ્તિક અને સ્વતંત્ર ધર્મ છે. જૈન ધર્મ એ વિકૃત હિંદુ ધર્મ કહેવામાં આવે છે. વસ્તુત: સનાતન અને પુરાતન એવા જૈનધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુધર્મ છે. એ વાત જૈનધર્મનું સંપૂર્ણ જ્ઞાન થએલાને સ્વીકારવી પડશે.
૪૨૧ : (૧) લેખમેં-જિનશાસનની શુદ્ધતા હરકેઈ સ્વીકારે છે. પણ વ્યવહારમાં આચરી શકાય એવું નથી. એમ કહી પ્રપંચી લકે પિતાની નબળાઈ ઢાંકવાને માગે છે. પણ અનંત મહાત્ પુરૂષોએ પાળીને બતાવેલો છે.
૪૨૪ અ. ૧ લા, ૭ મા, મંડળના ઐવિક્રમ વિષ્ણુ તે ૯ મા ચક્રીના મોટાભાઈ દીક્ષિત, લબ્ધિ સંપન્ન, વિષ્ણુ કુમાર રાજર્ષિ, તેમાં અવતારી વિષ્ણુની અયોગ્ય કલ્પના કે–અગ્નિ, વાયુ અને સૂર્યનું નિર્માણ કરનાર, ત્રણ પગલાં મૂકતાં ત્રણ લોકના રચનાર બતાવેલા છે તેને વિચાર. ૪૨૮ - આ અપૂર્વ ગ્રંથમાં પ્રથમ મદદ આપનાર ભાગ્યશાલિઓની નામાવલીનું લિષ્ટ. - આ ગ્રંથમાં આવેલા કેટલાક ગ્રંથની નેધ.
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org