________________
, ખંડ ૧
~~-~~
૪૬૨
તત્ત્વત્રયી–મીમાંસા. બીજી વાત શબ્દના વિષયમાં પણ વિચારવાની છે – જેનોના ગ્રંથમાં “ૉસ્ટિા રૂ ત્યારે નિયાયિક વશેષિકે એ રાત્રગુમાર તરીકે પિતાના સૂત્રોમાં લખીને બતાવ્યા છે આકાશ રૂપવિનાને છે તેના ગુણે રૂપ વિનાના હોય પણ રૂપવાળા તે હાય જ નહીં. શબ્દ છે તે પરમાણુના સમૂહવાલે છે તેથી જ કર્ણ ઈદ્રિયના વિષયવાલો થએલે રૂપવાલેજ છે, અને તે અંગ્રેજોએ નેગ્રાફ આદિના પ્રયોગથી વારંવાર સ્મરણ કરાવી પગલિક વસ્તુના સ્વરૂપવાળો સિદ્ધ કરીને બતાવ્યું છે. એવી રીતે અનેક પ્રકારના જૈન અને વૈદિક મતના વિષયમાં ફેરફાર જે દેખવામાં આવે છે તે વિચારવા જેવા છે અને તે સત્ય કયાં છે અને અસત્ય સ્વરૂપ કેનામાં ગોઠવાયું છે. તેને પુરો ખ્યાલ કરવાની ભલામણ કરું છું. આ મારૂં કથન સત્યના શેધક મહાપુરૂષોના માટે છે?
ભગવદ્ ગીતાના સંબંધે પાશ્ચાત્ય વિદ્વાનોના કેટલાક વિચારો—
પ્રથમ ભગવદ્ ગીતા રચાઈ કયારે? સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પૃ.૪૦૪ થી શરૂ થતાં–પૃ. ૪૦૬ માં જણાવવામાં આવ્યું છે કે-એ ગ્રંથ સંસ્કૃત સાહિત્યના સમય પહેલા અને ઉપનિષદુ સાહિત્યના સમયની પાસે પાસેને છે.
(૧) વેદ તરફ ભગવદ્ ગીતાકારને પૂજ્યભાવ છે પણ એ પૂજ્યભાવ વિશેષ પ્રકાર છે. ગીતાકારનાં વચનનું તાત્પર્ય એ છે કે અમુક વર્ગના અમુક માનસિક અને આધ્યાત્મિક સ્થિતિના, માણસને માટે વેદને ઉપદેશ અનુકૂળ છે. એટલે અંશે વેદનું પ્રામાણ્ય અબાધિત છે. પણ વેદને વળગી રહેનારાઓ તરફથી વેદના સંબંધમાં જે એથી કંઈ પણ વિશેષ દાવો કરવામાં આવતો હોય તે તે ભગવદ્ ગીતાકારને સમ્મત નથી. ભગવદ્ ગીતાકાર તે એટલે સુધી કહે છે કે વેદનાં વચનને જ વળગી રહેવું એ પરમશ્રેયની સિદ્ધિમાં વિન કરતા છે. ઉપનિષદેને ઉપદેશ આ વિચારની સાથે બરાબર મળતે આવે છે. મેકસ મ્યુલર કહે છે તેમ “ધર્મ વિધિઓની અનર્થતા દર્શાવવી, અભિલાષથી કરાયેલાં યજ્ઞ કર્મો પ્રતિ તિરસ્કાર બતાવે, દેવતાઓના મહાસ્યનો અસ્વીકાર કરવો અને પરમાત્માનું જ્ઞાન એ સિવાય જીવાત્માના મોક્ષને માટે બીજું કઈપણ સાધન નથી. એવો ઉપદેશ કરે એ ઉપનિષદોનો હેતુ છે.
આ ઉપરથી પણ ભગવદ્ગીતા એ ઉપનિષદુના સમયને ગ્રંથ છે એમ જણાઈ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org