________________
પ્રકરણ ૪૩ મું. જૈન વૈદિકમાંની ૮૪ લાખ જેની નિ.
૪૬ ૧
રાતના સં ૧૯૮૪ માં ચાતુર્માસ રહેલા સ્વામી વિશુદ્ધાનંદની સાથે સીનેરના સા. મગનલાલ મેલાપચંદના નામથી અમારે પત્રવ્યવહાર ચાલતું હતું તેમના એક પત્રમાં તેઓ પિતાના અનેક પ્રકારના અભિપ્રાયો સ્વભાવિક પણે લખીને બતાવતાં એક પત્રમાં ચોરાસી લાખ જનીનિનું સ્વરૂપ નીચે પ્રમાણે લખી બતાવ્યું છે. ૨૦ લાખ–થળચર,
૧ લાખ-જલ, ૧૬ લાખ-વનસ્પતી,
૧ લાખ-વાયુનિ. ૧૬ લાખ-જલચરનિ, ૬ લાખ–દેવનિ, ૧૬ લાખ-નભચરનિ, ૬ લાખ-નર્ક દૈત્યનિ, ૧ લાખ-અગ્નિ,
અસી ૮૪ લાખ યોનિ–પ્રત્યેક બ્રહ્માંડ ૧ લાખ-પૃથ્વી
અપને અપને સૂર્યકે આસપાસ મતે હૈ ઊપર પ્રમાણે લખીને કેઈ ગ્રંથમાંથી સ્વામી વિશુદ્ધાનંદે બતાવ્યું છે તે પ્રમાણે અમેએ લખીને બતાવ્યું છે. પરંતુ પૂર્વના લેખથી ઘણા ફેરફારવાળું છે
પૂર્વના લેખમાં જલચર નવ લાખ, આમાં ૧૬ લાખ? એવી રીતે જીવોની નિઓમાં નામથી ફેર અને એકૈકથી એકેકની સંખ્યામાં ફેર વિદિકમતવાળાઓએ ગેઠવ્યું છે, તે જૈનોના લેખની સાથે મેળવી જુવો એક સરખી બાબત કેનામાં છે? જેનામાં એક સરખી બાબત ન હોય તે બીજામાંથી લીધેલું સિદ્ધ થાય કે નહી ?
જૈન ગ્રંથોમાં–વાયુને એના શરીર રૂપે માનેલા છે. વધારામાં તેજસ અને કામણ આ બે શરીર સંસારના સર્વ જી સાથે હોય છે. તેવી રીતે આ વાયુકાયના જીવે પણ સાથે રહેલા છે. અને તે સૂક્ષ્મ અનંતા અનંત પરમાણુના સમૂહનાં બનેલાં છે, તેથી વાયુ રૂ૫ રહિત નથી પણ રૂપવાળે છે અને તે વાયુના અસંખ્યાતા છથી બનેલા ઉત્ક્રામક અને સંવર્તકાદિ વાયુકાયના શરીરને આપણે સ્પશન ઈદ્રિયના સંબંધથી જાણી શકીએ છીએ. જે કોઈ વસ્તુ કેઈપણ ઈદ્રિયના સંબંધથી જાણી શકાય તે વસ્તુ રૂપ વાલીજ હોય પણ રૂપ વિનાની હોયજ નહી, એવો જૈનને અટ્ટલ સિદ્ધાંત છે તેથી વાયુને રૂપવાલેજ માનેલું છે.
આ વિષયમાં નિયાયિક અને વૈશેષિકેના મતમાં એવું સૂત્ર રચવામાં આવ્યું છે કે “સપાદિત પરવાન વાયુ:આ વિષયમાં અંગ્રેજોએ દેટ્રોજન વિગેરે અનેક ભેદ બતાવી તે વાયુના જુદા જુદા તેલથી માપ કરાને બતાવ્યાં છે. રૂ૫ રહિત વસ્તુનું માપ થઈ શકે ખરૂં? નજ થાય તેથી વિચારવાનું કે વાયુના વિષયમાં સત્યતા કેનામાં છે? ઈત્યતં વિતરણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org