________________
૪૬૦ તત્ત્વત્રયી–મીમાંસા,
, ખંડ ૧ વિદિક માન્યતા પ્રમાણે –જુ વષ્ણવી સુધ રત્નમાલા. તથા મરાઠી દાશ બેધ. આદિ ગ્રંથમાં જુદી જુદી માન્યતા રૂપે ૮૪ લાખ જીવનિનું સ્વરૂપ,
૯ લાખ જળચર. ૧૦ લાખ આકાશ પક્ષીઓ. ૧૧ લાખ કીડાર. ૨૦ લાખ જાડ પાલાના. ૩૦ લાખ ચારપગાં પશુએ. ૪ લાખ મનુષ્યનિ.
૮૪ લાખ એ સર્વે મળીને ૮૪ લાખનું પ્રમાણ કરી બતાવ્યું છે. समीक्षा
પૌરાણિકેએ ૮૪ લાખ છો કહી બતાવ્યા કે નિઓ? જે સર્વે જીવે બતાવેલા હોય તે એક પણ જીવ બહાર રહેવું જોઈએ નહી. જે યુનિએ બતાવી હોય તો એક પણ નિ ઓછી ન રહેવી જોઈએ.
કેમ કે–વેદમાં વર્ણવેલા ૩૩ દેવતાઓ અને પૌરાણિકેએ ૩૩ કોડ કહી બતાવ્યાં છે. તે સિવાય પુરાણોમાં નરકનું વર્ણન પણ આવે છે, તે તે જીની સંખ્યા કે યોનિનું વર્ણન આ ૮૪ લાખમાં કેમ કરવામાં આવ્યું નથી?
જેનો પૃથ્વી અને પાણીમાં પણ જીવે માને છે અને તેમની નિની સંખ્યા પણ જેનગ્રંથોમાં બતાવેલી છે. એ પૃથ્વી અને પાણીમાં રહેલા જીને આજે વિજ્ઞાનવેત્તા (રસાયણ શાસ્ત્રી) એએ પણ સિદ્ધ કરી બતાવી જૈનને પુષ્ટિ આપી છે, છતાં તે છે કે નિઓનું સ્વરૂપ વેદાદિકમાં મુદ્દલ જણાતું નથી તેમજ પુરાણોમાં પણ સંપૂર્ણ વર્ણન મળતું નથી તેનું કારણ શું ?
" વિચાર કરતાં કારણ એજ સિદ્ધ થાય છે કે એ પૌરાણિકેએ જૈનશાસ્ત્રોને અનુસરીને તેમાં ફારફેર કરી આ બધું કવિપત ઉભું કર્યું છે. કારણ કે ૮૪ લાખ નિનું સ્વરૂપ દુનિયાના સર્વ જીવોને આશ્રયી તે જૈનગ્રંથમાં જેવું સ્પષ્ટ બંધારણ જણાવેલું છે તેવું બીજા કેઈ પણ ધર્મગ્રંથોમાં જોવામાં આવતું નથી તેથીજ પૌરાણિકોએ ફારફેર કરીને બતાવેલી નિઓમાં દેવતા કે નારકીની
નિઓ, તેમજ પૃથ્વીના છની, પાણીના તેમજ અગ્નિકાયના જીવોની અને વાયુના છની નિઓનું ઉપરના લેખમાં નામ નિશાન પણ જણાતું નથી.
પંજાબ, છલા જાલંધર, ગામ-હિમત ભંડાલમાં સંવત ૧૯૮૫ ગુજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org