________________
પ્રકરણ ૪૩ મુ. ભગવદ્ ગીતા-જેન–બૌદ્ધત ત્વના પ્રકાશ પછીની. ૪૬૩
مه حه مه یه به
به د بي بي به حدي
આગળ જતાં–પૃ. ૪૦૮માં-“આપતંબ ઈ. સ. પૂર્વે ત્રિજા શતકના પહેલાં થઈ ગયું છે, એટલે ભગવદ્ગીતાને ગ્રંથ ઈ. સ. પૂર્વે ત્રીજા શતકના પહેલાં રચાયે હવે જોઈએ.૦૦૦ ગીતાની અંદર બ્રાહ્મણના ધન નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યા છે –
"शमो दमस्तपः शौचं शांतिरार्जवमेव च
शानं विज्ञानमास्तिक्यं ब्रह्म कर्म स्वभाव" આપ તંબના ગ્રંથમાં—“અયન, અધ્યાપન, યજ્ઞ, જાગન, રાન અને પ્રતિ એ સુવિખ્યાત થર્મો ગણાવવામાં આવ્યા છે. પછી અનેક તર્ક વિતર્કના અંતે-પૃ. ૪૧૦ માં-મૂલના બ્રાહ્મણ ધર્મ ઉપર બૌદ્ધધર્મની અસર થવા લાગી હતી તે વખતે બ્રાહ્મણ ધર્મનાં જે ઓછાં નબળાં અંગે હતાં તેને સુદઢ બનાવવાનું અને જે વધારે નબળાં અંગે હતાં તેને દૂર કરવા માટે ગીતા રચાઈ એમ હેય.
મિ. ટેલંગને આ બીજો ખુલાસો માન્ય લાગતું નથી, અને એ ધારે છે કે-મૂળ બ્રાહ્મણોને પ્રાચીન ધર્મ, પછી ઉપનિષદેની ફિલસુફી, પછી ગીતા, અને પછી બૌદ્ધધર્મ એ ક્રમમાંજ હિંદુધર્મની પ્રગતિ થઈ હતી.” આના ઉપર કેટલુક વિવેચન કરેલું છે.
આગળ જતાં પૃ. ૪૧૩ ના અંતે જણાવવામાં આવ્યું છે કે –
“આ સઘલી દલીલે ડેવિસ સાહેબના મગજમાં બીલકુલ ઉતરતી નથી. એ સાહેબ તે એમજ માને છે કે-ભગવદ્ ગીતામાં જે પ્રૌઢ વિચારે દર્શાવવામાં આવ્યા છે તે હિંદુ ધર્મમાં કયાંથી આવી શકે?
હિંદુ ધર્મનું કઈ બીજું પુસ્તક લે, કઈ પુરાણને ગ્રંથ હમે વાંચે તે તેમાં વિષયવાસના વાળા અને ક્રૂરતાથી ભરેલા દેવતાઓનાં મહામ્ય વર્ણવાયેલાં હમારા જોવામાં આવશે. કાળી ચામડીની, લેહી જેમાંથી ટપકતું હોય એવા બીહામણા ચહેરાની, સાઁથી વિટાયલી, પરીઓને ધારણ કરનારી, અને દરેક રીતે દેવીના કરતાં વિકરાળ રાક્ષસીને વધારે મળતી આવતી “શિવની સ્ત્રી કાલીનું પણ હિંદુસ્તાનમાં પૂજન થતું, અને ધર્મની એવી અધમ સ્થિતિને લીધે ઠગવિદ્યા અને ખૂનનાં કર્મો ઘણાં સાધારણ થઈ ગયાં હતાં. ભગવદ્ ગીતાનું વાતાવરણ એનાથી ઘણુંજ ઉંચું છે, અને તેનું કારણ એ જ કે હિંદુસ્તાનમાં જે ધર્મ ચાલતું હતું તેના કરતાં કે વધારે ઉંચા અને પવિત્ર ધર્મને પરિચય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org