________________
૪૨૪
તત્વત્રયી–મીમાંસા,
-
ખંડ ૧
એટલું કહીને અદશ્ય થઈ ગયા. કેટલીક વખત ગયા પછી, એક પ્રપુલિત વનમાં–અત્યંત સુંદરકાર એક સ્ત્રીને જોઈ ( આ ઠેકાણે મર્યાદા વિનાને શૃંગાર રસ અત્યંત પિ છે) તે મેહનીના કટાક્ષથી શિવજી એવા તે વિકી થઈ ગયા કે બધાએ પરિવારને તદ્દન ભૂલી જઈ તેની પાછળ દેડયાં. મેહની દડો ઉછાલતી ચાલી, તે દડે વેગળે જઈને પડ, લેવા જતાં વસ્ત્રરહિત થઈ, સામાસામી જોતાની સાથેજ શિવજીતે જ્ઞાન શૂન્યજ બની ગયા અને તેની પાછળ દેડયા. તે મેહની જાણું જોઈને શિવજીના હાથે પકડાઈ અને હાથ છોડાવીને ચાલતી થઈ, તે વખતે અતિ કામાતુરતાથી મહાદેવજીનું વીર્ય નીકળી પડયું. આ વર્ણનમાં-શિવનું અને મેહનીનું સ્વરૂપ એવું તે મર્યા દાહીન ચિહ્યું છે કે સજ્જનેને તે નીચું ઘલાવે તેવું જ છે.'
. (આ મેહનીનું સ્વરૂપ શંકાકેષ શંકા ૪૦ પૃ. ૬ ઠામાં રસયુકત લખ્યું છે તે જોવાની ભલામણ કરું છું.)
' પ્રથમ વિષ્ણુએ મેહનીનું રૂપ ધરીને દૈત્યને કેવી રીતે ઠગ્યા તેનું સ્વરૂપ પણ આ પ્રસંગે કિંચિત જાણવું જોઈએ તેથી લખી બતાવું છું.
(૨) વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધરીને દૈત્યને ઠગ્યા-પદ્મપુરાણું પ્રથમ સુષ્ટિ ખંડ. અધ્યાય ૪ છે. ક્ષે ૭૩ થી ૭
વિષ્ણુએ કપટથી સ્ત્રીનું સ્વરૂપ ધર્યું. પછી દૈત્યને મેહિત કરીને કહ્યું કે હું તમારા ઘરમાં રહીશ. તે દૈત્યેએ અદભુત રૂપવાળી સ્ત્રીના લેભથી તણાઈને અમૃત આપ્યું, તે અમૃત લઈ દેવતાઓને આપી પિતે માહિતી ચાલતી થઈ.”
આમાં મારે વિચાર –
સામાન્ય પ્રતિષ્ઠિત પુરુષ પણ જુઠનું કે ઠગાઈનું કાર્ય કરતાં ખંચાય. સતુપુરૂષ તે પ્રાણાતે પણ અયોષ કાર્ય કરતા નથી. વિષપ્ત વૈદિકમતની માન્યતા પ્રમાણે અનાદિના ભગવાન છે તે પછી ઉપરના બને તે પ્રમાણે વિષ્ણુ ભગવાને કરેલું કાર્ય યોગ્ય હતું એમ આપણાથી માની શકાય તેમ છે?
આ લેખકેએ ન જાણે કયા વિચારથી લખ્યું હશે, તેને વિચાર તે મેટા પંડિતેજ યથાર્થ કરે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org