________________
૪૧vvvvvvv
પ્રકરણ ૪ર મું. મોહિની રૂપ વિષ્ણુમાં-શિવ ભાન ભૂલ્યા. ર૩ બહાર કેવી રીતે આવ્યો? વળી તેનું અજાયબી ભરેલું વિકરાળ સ્વરૂપ હેવા છતાં પાર્વતીને પુત્રની ખબર ન પડી, તેથી પ્રશ્ન કર્યા–એ કેણુ? ક્યા નિમિત્તથી ? કેણે પેદા કર્યો? શિવે કર્મચંડાલાદિક કહી ઉત્તરે આપી દીધા. આ અંધકની સાથે મેટું યુદ્ધ થતાં સાથમાં રહેલા બ્રમ્હાદિ દેવે પણ કુટાયા. પદ્મપુરાણુવાળે કહે છે કે અંધકે ગદા પ્રહાર કરી મહાદેવજીને મૂછિત કર્યા, સચેત થઈ તેની પાછળ દેડતાં તેને જોઈ ન શક્યા. બધા દેવોએ મલી, સૂર્યની સ્તુતિ કરી ત્યારે સૂર્યો ત્રિશલથી મારવાનું બતાવ્યું. શું સર્વજ્ઞરૂપ મહાદેવજીને ન સુજ્યું?
વળી મત્સ્યપુરાણુવાળ કહે છે કે-યુદ્ધમાંથી નાશી જઈને–મહાદેવે વિષ્ણુનું શરણ લીધું. વિષ્ણુએ શુષ્ક રેવતી ઉત્પન્ન કરી, બધા અંધક દૈત્યનું લેહિ પીવડાવ્યું. ઈત્યાદિ વિચારી જુઓ–
શિવપુત્ર અને પદ્મપુરાણુથી પાર્વતીની અંગુલીના અગ્રભાગથી ઉત્પન્ન થએલે અંધક એકજ માલમ પડે છે, પણ આ મત્સ્યપુરાણથી તે અંધક દૈત્યેનું મોટું ટેનું માલુમ પડે છે?
જે બ્રહ્માદિક ત્રણે દેવેને બધા દેવેથી મોટા જ્ઞાની અને મેટી સત્તાવાળા માનોએ તે-પાર્વતીના હાથના મેલથી ઉત્પન્ન થએલા એક ગણેશ માત્રથી અને અંગુલીના ટેરવા માત્રથી ઉત્પન્ન થએલા એક અંધક માત્રથી તેઓ માર ખાઈને નાશતા, ભાગતા, કેમ ફર્યા? શું આ બધું. લખાણ સત્ય રૂપનું હશે કે કલ્પિત ? અથવા કેઈ કથામાં ભાગ લઈ ઉંધી, છતી કલ્પના કરેલી હોય તે તે અમારી જાણની બહારની હશે. માટે વાચકેએ તપાસ કરવી. બાકી ત્રણે પુરાણકારોના લેખા ગણેશ સંબંધના, અંધક સંબંધના કે બ્રહ્માદિ ત્રણે દેના સંબંધના સત્યની પ્રતીતિ કરાવી શકે તેમ નથી. તે પછી આ ત્રણે દેવેની પ્રતીતિ કયાંથી મેળવવી?
(૧) માહિની રૂપ વિષ્ણુમાં–મહાદેવની લંપટતા. ભાગવત-સ્ક ધ ૮ મે. અધ્યાય ૧૨ મે. મેહીનીનું સ્વરૂપ.
શિવજીએ સાંભળ્યું કે વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધારણ કરી ને ઠગ્યા અને અમૃત લઈ દેવતાઓને પાઈ દીધું. તે રૂપ જેવાને મહાદેવજી પાર્વતીને, પિતાના ગણને, સાથે લઈ વિષ્ણુની પાસે આવ્યા. શિવજીએ ઘણી સ્તુતિ કરીને કહ્યું કે તમને જોવાની ઈચ્છા છે, માટે તે મેહનીનું સ્વરૂપ અમને બતાવે. વિષ્ણુએ કહ્યું કે તમને જોવાની જે કે ઈચ્છા છે પણ કામના વશ થઈ જશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org