________________
પ્રકરણ ૪ર મું. શોકાતુર શિવને નારદે સ્ત્રી બતાવી.
(૩) શિવ નમન કરી પગે પડ્યા, તે પણ પાર્વતી ન રહ્યાં. મસ્યપુરાણુ. અધ્યાય ૧૫૪ મે. (મ. મી. પૃ. ૧૩૯)
મહાદેવે પાર્વતીને કૃષ્ણ કહી, તેથી તેણે રીસ ચઢ ને નીકળી જવા લાગી, શિવે ઘણી સમજવી. છેવટે નમસ્કાર કર્યો. સૂર્યના સામે હાથ જોડીને પણ ઘણી ખુશામત કરી, પણ કઈ વાત માની નહિ. અને ગૌરત્વ મેળવવાને માટે તપ કરવા નીકળી પડે.”
(૪) શ્વિન મરણથી શિવજી શકાતુર.
પદ્મપુરાણ. પ્રથમ સુષ્ટિ ખંડ. દક્ષ યજ્ઞ વિધ્વંશ નામક અધ્યાય પાંચમો. પત્ર ૧૧ મું. લે. ૦ થી ૫ માં (મત મીમાંસા. પૃ. ૭૦ થી) “સતી નામની પિતાની સ્ત્રીનું મરણ થવાથી મહાદેવજી શેકાતુર થયા. હા મારી સ્ત્રી કયાં ગઈ? પછી નારદજીએ તે સ્ત્રીની ખબર આપી કે ફલાણુ ઠેકાણે છે. ત્યાર બાદ મહાદેવજીનું ચિત્ત ઠેકાણે આવ્યું. ઇત્યાદિ.
આ લેખમાં મારું અનુમાન.
આ પદ્ધપુરાણમાં જે મહાદેવની સ્ત્રીને વિગ કર્યો છે તે જૈનોના પહેલા તીર્થકરે બધી મેળવ્યા પછી પૂર્વ કાળમાં બાર (૧૨) ભવ કર્યા પછી - તેરમા ભવે આ અવસTણીના કાળમાં પહેલા તીર્થકર ઋષભદેવ પણે થયા છે. પૂર્વે તેમને પાંચમો ભવ લલિતાંગ નામના દેવ ભવને થયો છે, તેમની દેવી સ્વયંપ્રભાના ચ્યવનથી આ બનાવ બને છે, તેને સંબંધ ઉછે છતે કલ્પી આ પુરાણકારે ગોઠવેલું હોય એવું મારું અનુમાન છે. કેમકે જે દક્ષને યજ્ઞ પુરાણકારોએ લખ્યું છે તે પણ અષભદેવના અધિકારમાંથી ઉંધી છત્તી કલ્પનાઓ કરી હોય એવું પણ મારું અનુમાન છે, તે પંડિતેઓ વિચારવાનું છે.
કેમકે આજ પુરાણકા-શિવ પાર્વતીની ઉત્પત્તિ બ્રમ્હાના ક્રોધથી થએલી બતાવી છે અને તે લેખ અમોએ આ ગ્રંથમાં આપેલ છે તે જુવે. અને રાષભદેવના પૂર્વ ભવનું વૃતાંત આપતાં-લલિતાંગ દેવને ટુક વૃત્તાંત પણ અમે આપેલ છે તે જુવે. અને વિશેષ જૈન ગ્રંથાંતરેથી જવાની ભલામણ કરૂ છું કે
આ પદ્મપુરાણના મહાદેવની કથામાં-જૈનોના કષભદેવજીની કથાના એક વિભાગનો આભાસ તે નીચે પ્રમાણે –
44
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org