________________
vvvvv -
પ્રકરણ ૪૧ મું. સૃષ્ટિ કત બધા દેવેને વિચાર સાથે. ૩૯૭ રજ ગણાય? તે સિવાય-પરોક્ષના વિષયમાં નિતિથી દુર અને બુદ્ધિના વિષયથી અગ્ય–કેવળ ઈશ્વરની લીલા કે સત્તા આગળ ધરી પ્રમાણોથી વિરૂદ્ધ, લેક નીતિથી વિરૂદ્ધ, વિષય લખાયા હોય તે તે પ્રમાણ રૂપથી કેવી રીતે માની શકાય?
તેના ઉદાહરણમાં–આ સૃષ્ટિ કર્તાનેજ વિષય જુઓ-બ્રહ્માદિક જુદા જુદા દેવના નામથી કે વિચિત્ર પ્રકારને ગાઠ છે, તે અમારા તરફથી બહાર પડાવેલા “ જૈનેતર દ્રષ્ટિએ જૈન” નામના પુસ્તકથીજ વિચારવાની ભલામણ કરું છું. અને માત્ર સામાન્ય વાત જ જણાવું છું–મુસલમાનેના ગ્રંથમાં સુષ્ટિને કર્તા બંદા, ઈસુ ખ્રિસ્તીમાં ઈશ્વર, હિંદુ શાસ્ત્રોમાં–કઈ કહે છે કે આ સૃષ્ટિ બ્રહ્માએ રચી, બીજા-વિષ્ણુને, મહાદેવને, દેવીને, રામને. એમ જેના ભકતોએ જે દેવ માન્યા તેજ આ બધી સુષ્ટિના ઉત્પન્ન કરવાવાળા. અને બધાએ પ્રકારની સત્તાવાળા પણ તેજ, આ સુષ્ટિના કર્તાઓમાંને કયો સર્વ સત્તાવાળે આપણે તારવી કાઢ. *
જૈન ગ્રંથકાર કહે છે કે આ સૃષ્ટિ અનાદિ કાલથી એકની એકજ પ્રવાહ રૂપથી ચાલતી આવેલી છે. જેમાં એક જ દિવસમાં-સવાર, બપોર અને સાંજ. એક વર્ષમાં-શિયાળો, ઉનાળે, અને વર્ષાકાલ રૂપ ચક્ર કુદરતથી સદાકાલ થતાં આપણે પ્રત્યક્ષપણે જોઈએ છીએ, તે પ્રમાણે સત્ય યુગાદિક કાલનાં ચક્ર લાંબા કાલવાળાં પુરાણકારોએ પણ બતાવેલાં છે. અને સુષ્ટિને ભગવટો કરવાવાળા અનંતા અનંત રાજાઓ થતા આવ્યા છે અને આગળ પણ અનંતાઓજ થવાના. તે પ્રમાણે આ સૃષ્ટિમાં ધર્મના પ્રવર્તક પણ અનંતા અનંત થઈ ગયા અને આગળ ભવિષ્યમાં પણ થવાના. પરંતુ આ અવસર્પિણીના દુઃખદ કાલમાં વર્તમાન સ્થિતિના કેટલાક ધર્મના પ્રવર્તકેના અનુયાયીઓએ પિતાના માનેલા પ્રભુને આ સૃષ્ટિના કર્તા અને સર્વ સત્તાવાળા લખીને બતાવ્યા તે કલ્પના રૂપે માનવા કે સત્યરૂપના? આ વાતને વિચાર સૂમ દષ્ટિથી પંડિતેને કરવાને છે?
- જે કે-કુભકાર ઘડો બનાવે છે તેજ બને છે. અને રાજાઓથી રૈયત મર્યાદિત પણે રહે છે. તેમ સુષ્ટિના કર્તા અને તેના નિયતા પણ એક હેવો જ જોઈએ. આવા પ્રકારની દલીલ મુકી, પિત પિતાના પ્રભુને સૃષ્ટિના કર્તા, મરજી પ્રમાણે આકાશ અને પાતાલને ગોઠવી ગયેલા, અને પિતાના જેવી સત્તા ધરાવનાને નાશ કરીને ગયેલા, એવા પ્રકારના મનાએલા પ્રભુએમાંના કયા પ્રભુને શ્રેષ્ઠ માન? કુંભાર ઘડે બનાવે છે તે આજીવિકાના માટે અને રાજાઓનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org