________________
nanananananinnnnnnnnnnMAMAN
૩૯૬ " તત્વત્રયી-મીમાંસ.
' ખંડ ૧ ऋषयो मनुजा देवाः शिव ब्रह्म मूखा अपि
મધ્યર્થ ના સિવતે વેસ્ટ બવ મારા ૮૯ મો છે. - ભાવાર્થ–ચાહે આ લેકમાં મેટા-રષિઓ હોય, કે મનુષ્ય હેય, કે ચાહે દેવતાઓ હોય, એટલું જ નહી પણ સાક્ષાત દુનીયાના કર્તારૂપે મનાએલા બ્રહ્માજ કેમ ન હોય, અગર સાક્ષાત મહાદેવજ કેમ ન હોય, અરે સાક્ષાત વિષણુ ભગવાન કે જે ત્રણ લોકના નાથ મનાયા છે તે જ કેમ ના હોય પણ જે પદાર્થો જે પ્રમાણે પોતાના સ્વભાવથી થતા આવ્યા છે, અને આગળ ભવિષ્યમાં થયા કરવાના છે તે પદાર્થોમાં ફેરફાર કરવાની સત્તા કોણ છે અર્થાત આ બધા બતાવેલા મહાપુરૂષેમાંથી કેઈની પણ સત્તા છે જ નહિ.
જુવે કે સમુદ્રની ભરતી અને ઓટ અનાદિકાલથી યથાવસરે સ્વભાવથી થયાકરતીને ફેરફાર કેણ કરી શકયો છે? અર્થાત કેઈપણ કરી શકો જ નથી તેજ પ્રમાણે અનેક સ્વરૂપના પદાર્થો સ્વભાવથી થતા ફેરફાર કરવાને સમર્થ કેઈ છે જ નહી. તેથી અમે વિચાર પૂર્વક સર્વાના વચનથી કહીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુના, મહાદેવના અને ત્રાષિઓના સંબંધે જે મેટી મોટી સત્તાઓ જેમકે બ્રહ્મા બ્રહ્માંડને વીંટાઈ વળ્યા, અડમાં આવીને ભરાયા, મંડન મિશ્રપણે જન્મ. વિષ્ણુ–ભકતેના માટે અવતાર લેતા રહ્યા, દત્યનું લેડી પીતા રહ્યા મહાદેવે સાઠ હજાર પુત્રે આપી દીધા વગેરે જે વાત બતાવીએ છે તે પ્રાય પુરાણકારોએ કલ્પિત અને આલપંપાલ રૂપની જ લખીને બતાવેલી જણાય છે. મારા વિચાર પ્રમાણે મારા લેખેથી આપ સજજનપુરૂષે પણ સૂમ દષ્ટિથી જોઈ શકશે એવી મારી ધારણા છે. આગળ તે જીની ભવિતવ્યતા ઉપર આધાર હોય છે.
ભિન્નવિચારના ઇશ્વર પરમ જ્ઞાનીઓ હોય ?
સર્વમતમાં ધર્મના પાયા જે ખરા નીતિના નંખાયા છે તે તે સર્વ માન્ય થયા જ હશે, અને તે કઈ પરમ જ્ઞાનીના તરફથી જ નંખાએલા છે. એમ સર્વેને માન્ય કરવું જ પડે છે. જેમકે કઈ જીવને દુખ ન દેવું, જડ ન બોલવું, ચોરી ન કરવી, પરસ્ત્રીને મા બહેન ગણવી, ધનને સંતેષ રાખ, કૅધ, માન, માયા, લોભ, ઈર્ષા, દ્વેષાદિક જેટલા પ્રમાણમાં અધિક તેટલાં જ પ્રમાણમાં દુખ આપનારા છે એમ સર્વ મતવાળાઓએ માન્યજ રાખેલા છે, તેથી તે બધાએ મતે એક કઈ સત્ય ધર્મનાંજ ફાંટા છે. એમ કહેવામાં શી હરકત? અને તે સત્ય નીતિમાં જે જે મતમાં વિપરીત ભાસ થતું હોય તે એક પ્રકારને વિકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org