________________
૩૯૮
તત્વત્રયી–મીમાંસા.
,
ખંડ ૧
wwwvvwvvvvvvvvv
રાજ્ય માંઝ શેષના માટે—માટી આદિ અનેક સાધને મેળવ્યા પછીથી જ તે તે કાર્યમાં પ્રવૃત્તિ કરી શકે છે. તેમ મુકતાત્માને આજીવિકા કઈ? અને મેંઝ શેખ શી ? આકાશ પાતાલ હતાં નહી અંધકાર. શેમાં વ્યાપે હશે? અને તેવા ઘેર અંધકારમાં પ્રભુ પિતે ક્યા ઠેકાણે અને કેટલા કાલ બેસી રહ્યા પછી સુષ્ટિ ઉત્પન્ન કરી હશે? આ બધુ આપણે વિચારવાનું છે કે નહી અને કઈ પણ પ્રકારના અંત વિનાની આ વિશાલ પૃથ્વી (સુષ્ટિ) બનાવવાના સાધને કયા બ્રહ્માંડમાંથી લાવીને આ દેખીતિ સૃષ્ટિમાં મુક્યાં હશે? તેમજ સુષ્ટિના કરવા વાળાબધાએ ઈશ્વરો જુદી જુદી દિશાઓ બતાવી રહ્યા છે. સુષ્ટિ ઉત્પત્તિના કાલનું પ્રમાણ કેઈએ ચેકસ બતાવ્યું નથી, તે પછી સત્ય વસ્તુના શેકેને પૃથ્વીના કર્તા કયા ઈશ્વરથી સંતોષ માની લે ? "
- હવે કિંચિત ચાલ વિષયને વિચાર--પ્રલય પછી સમુદ્ર ઉપર અંધકાર શાથી? અને પ્રલય કેને કરે? અને તે કઈ કઈ વસ્તુને? અને તે કેટલા કાલ રહેલે? આકાશ પૃથ્વી તે પછી બનાવ્યાં. અંધકાર શેમાં વ્યાપેલે? તે અંધકારમાં ઈશ્વર કેટલા કાલ સુધી બેસી રહ્યા પછી કયે ઠેકાણે ઈશ્વરે પ્રકાશ થવાને આદેશ કરેલો?
માછલાં. પશુ, પક્ષીઓ બનાવી વંશ વૃદ્ધિને હુકમ કર્યો, તે તે બધા પુણ્ય પાપ વિનાના બનાવ્યા કે પૃણ્ય પાપવાળા? વંશવૃદ્ધિના આદેશથી વૃદ્ધિ થતી આવી છે તે બધા નવા નવા જી આજ સુધી ક્યા ઠેકાણેથી આવતા રહેલા સમજવા? - ઈત્યાદિક અનેક બાબતે સુષ્ટિ કર્તાના સબંધે વિચારવાની છે, તે
ન્યાય બુદ્ધિના પંડિતાએજ વિચારવી. ઈતિ અનેક બાબતેના વિચાર સ્વરૂપનું પ્રકરણ ૪૧ મું સંપૂર્ણ.
પ્રકરણ ૪૨ મું. જૈન ઇતિહાસ પ્રમાણે ૧૧ રૂદ્રનું સ્વરૂપ પ્રદુરન સૂરિ કૃત–વિચારસાર પ્રકરણ પૃ.૧૦૩ થી. ગાથા ૪૭૩ થી ૪૭૬.
પ્રથમ ૧૧ રૂદ્રોનાં નામ-૧ ભીમાવલી, ૨ છતશત્રુ, ૩ ભદ્ર, ૪ વિશ્વાહલ, ૫ સુપ્રતિષ્ટ, ૬ અચલ, ૭ પુંડરીક, ૮ અછતધર, ૯ અછતનાથ, ૧૦ પેઢાલ, ૧૧ સત્યકિચુત, આ અગીઆરે વ્યકિતઓ રૂકના નામથી જૈન ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. તેઓ તીર્થકરેના પરમ ભકત હેઈ અંગ (વિદ્યા ના ધારણ કરવાવાલા હતા. આ નામવાલી ગાથા ૪૭૩ અને ૪૭૪ માં આપેલ છે તેને જ અર્થ નીચે પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org