________________
૩૮૬
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
દુઃખાને સહન કરતાં કરતાં, કેઇ સહજપણાથી પાપકારાદિક ઉત્તમ કાર્ય કરવાને પ્રસંગ મળવાથીજ મળી આવેલા હાય, એમ સજ્ઞ પુરૂષોના વચનથીજ આપણે જાણી શકીએ છીએ. હવે આ મનુષ્ય જન્મમાં પણ તત્ત્વાતન્ત્રના જ્ઞાનથી શૂન્ય, ન્યાય નીતિથી વિરૂદ્ધાચરણ, તેમજ પેાતપેાતાના મતના દુરાગ્રહીએ પણ ઢગલે ઢગલા મળી આવે છે, તેથી તેવા પ્રકારના માણસે પાછા ઉપર બતાવેલી હલકી ચેનિયામાં પાતપેાતાના કબ્યાના અનુસારે ઉતરી પડવાના સંભવ છે અને આજસુધીની આપણી આ સ્થિતિમાં આ અનાદિ કાળથી ચાલતા આવેલા સંસાર ચક્રમાં તે નીચલી ચે:નિયામાં ઉતરી પડવાના પ્રસ ંગેા એકવાર નહિ પણ અનતીવાર આપણને પ્રાપ્ત થયા હશે. તે સર્વજ્ઞ પુરૂષના વચનથી તેમજ અનાદિ કાળના સંસારમાં આજસુધી આપણે બેઠેલા ડેવાથી પણ સિદ્ધરૂપજ છે. જીવાની મુકિત થએજ સસાર ભ્રમણ મટે છે, એ સિદ્ધાંત આંસ્તિકમતના સર્વ સિદ્ધાંતામાં મન એવું છે. તેથી પણ વિચારવાનું કે–વેદાદિકના સિદ્ધાંતથી લઈને પુરાણાર્દિકના ગ્રંથા સુધી જે ઇશ્વરકૃત જગત્ લખાતાં-કેઇએ-બ્રહ્મકૃત, દેવીકૃત વિગેરે જેટલા જગતના વિષયમાં કવાદો લખાયા છે તે બધાએ વાદો આ ૮૪ લાખ જીવાની ચેાનિની માન્યતાથીજ કલ્પિત રૂપનાજ ઠરે છે. અગર કવાદ સિદ્ધ કરવાના પ્રયત્ન કરશે. તે પણ બ્રહ્માદિક અનેક કર્તાઓની માન્યતાથી પણ આ કવાદ અયેાગ્યજ લખાએલે છે, એમ વૈદિક સિદ્ધાંતકારાની માન્યતાવાળા વિચક્ષણ પડિતાને માન્યજ કરવું મડશે, તે પછી જગત કર્તાના વિષયને ખંડન કરવાની જરૂરજ કયાં રહે છે ? આ અમારા લેખ મધ્યસ્થ સ~ જન પુરૂષોને વિચારવા માટે છે.
પૈારાણિકાના ર૪ અને ૧૦ અવતારોમાં માટી ગરબડ
વૈકિમતે અનેક પૌરાણિકાએ-એકજ વિષ્ણુના ૨૪ અને દશ અવતની કલ્પના કરી. ૨૪ની સ ંખ્યા પ્રથમ જૈનોની ગ્રહણ કરી. બૌદ્ધમતની પ્રાબલ્યતાના વખતે, ખૌદ્ધોના દશ માધિસત્વની સંખ્યા ગ્રહણ કરી, ફરીથી એકજ વિષ્ણુના દશ અવતારની કલ્પના ઉભી કરી. શુદ્ધ હૃદયથી જૈન ધર્મના અભ્યાસી વૈદિક પંડિતાએ ૨૪ અવતારેાની કલ્પના જૈનોથી લેવાઇ એમ માન્યજ કરેલી છે. પણ જે પડતા જૈન ધર્માંના વિશેષ અભ્યાસમાં નહિ ઉતરેલા અને વૈર્દિક મતમાં થએલી દશ અવતારાની કલ્પના યથાર્થ પણે નહિ લાગવાથી પેાતાની જુદીજ કલ્પનાઓમાં ઉતરી ગયા. જેમ વડાદરાના વિદ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org