________________
પ્રકરણ ૪૧ મું. ૨૪–૧૦ માં ગરબડ અને જરથોસ્તી. ૩૮૭ ધિકારી કચેરીવાળા જયસુજલાલે પિતાના ગ્રંથમાં-તુલનાત્મક એક લેખ લખતાં જણાવ્યું છે કે –
“વિષ્ણુને લગતી દશ અવતાર વિષયક કથાઓ સૂર્યની વિવિધ દિન ચર્ચા વિષે થતી દશાઓ તથા ક્રિયાઓ ઉદેશીને લખાએલાં રૂપકે સિવાય બીજું કશું પણ નથી.”
(આ વાત મોટા વિસ્તારથી લખાએલી તેમના ગ્રંથથી જોઈ લેવી)
વળી આર્યોના તહેવારને ઇતિહાસના લેખકે ઊકાંતિ વાદને આશ્રય લઈને લખ્યું છે કે-“મસ્યા તે હાથ પગ વગરને અને ફૂમને હાથ પગવાળા એમ ચઢતાં ચઢતાં નવમા અવતાર રૂપ બોદ્ધને પૂર્ણતાને પહોંચેલે લખીને બતાવ્યો.”
વિચારવાનું કે જ્યારે નવમા બુદ્ધાવતારને પૂર્ણતાને પહોંચેલે. અવતાર છે એમ માનીએ ત્યારે પ્રાચીન પૌરાણિકે એ વેદના વિરોધી તરીકે બુદ્ધને લખ્યો તેથી શું વેદમાં ગરબડ થએલી કે બુદ્ધ ભગવાને જુઠી ગરબડ મચાવેલી સમજવી?
પ્રાચીન પૌરાણિક બુદ્ધને ભગવાન માની વેદને વિરેાધી લખી નાસ્તિકપણે જાહેર કરે છે. માતા તે મારી ખરી પણ વાંઝણી છે. આ કેવા પ્રકારને ન્યાય ?
જેનોના ૨૪ તીર્થકરને ઇતિહાસ ટૂંકમાં અમે ક્રમવાર, નામ, ઠામ આદિથી આપે છે. વિશેષ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષના ચરિત્રથી જોઈ લે.
જરથોસ્તી ધર્મમાં જેના ગુનાહની દેખરેખ કરનારા ત્રેત્રીશ ફિરસ્તાઓ–
સાંજ વર્તમાન–શનિવાર તા. ૧૧ મી સપર્ટોબર ૧૨. પૃ. ૧૫માં જરથોસ્તી ધર્મ ફરમાવેલા-ગુનાહ નામના લેખમાં.
દુનિયામાં દીસતી કુદરતની તમામ પેદાશ સાથ જે કઈ ગુનાહ થયા હોય તે તેની તેજેશ કેમ કરવી.
આપણે જાણીએ છે કે–આપણા ધર્મમાં ત્રેત્રીશ મિસ્તાઓ જણાવ્યા છે અને તે દરેકને કાંઈને કાંઈ કામ નિરમાણ કરી આપ્યું છે.
થોડા દાખલાઓ દાખલ- અહુરમજદ” તે જગતને પિતા “બહમન” બુદ્ધિ “અરદીબહેસ્ત ” આતશ, “અસપન દારમદ” એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org