________________
૩૮૦ તક્નત્રયી--મીમાંસા.
- ખંડ 1 ગાથાઓ તે સાંભળીશજ, ઘણે આગ્રહ થવાથી કાશ્યપના મુખથી નીકળેલી તે ગાથાઓ સંભળાવી.
અર્થ નીચે પ્રમાણે જો એકવાર સજજનને સંગ થાય તે પણ તે માણસને તારીને પાર ઉતારે છે. દુર્જનને સમાગમ હમેંશને તે પણ તે નકામે છે. આ ૧. જે હંમેશાં સાધુજનના સંગમાં રહે છે અને તેમની પ્રેમથી મૈત્રી કરીને તેમને ધર્મ સ્પષ્ટ જાણી લે છે તે માણસ સુખ પામે છે અને તેનું દુઃખ નાશ પામે છે ૨. રાજાના ચિત્રવિચિત્ર ર જીર્ણ થાય છે. માણસનાં શરીર શહેજમાં વૃદ્ધ બને છે, પણ સજજનને ધર્મ ને થતું નથી. એમ સજજન હંમેશાં કહે છે.. ૩
આકાશથી પૃથ્વી દૂર છે અને સાગરને કિનારે તેથી દરે છે, તેવી જ રીતે સજ્જનને ધર્મ અસદ્ધર્મથી ખરેખરો ઘણેજ દૂર છે.
બતાવેલે ગાથાને અર્થ સમજી ઠંડો થઈ સુતમને ચારવાર આપવાનું જણાવ્યું સુતસેમે કહ્યું- અરે તારામાં શક્તિ કયાંથી? મને તું આપી ન શકે તે જગડે?
બ્રહ્મદત્ત-પ્રાણજતા સુધી આપવા તત્પર રહિશ, પુરે આગ્રહ જોઈ સેમસુતે વર માગ્યા.
(૧) હું સે વસ તને નીરોગી અને સુખી જેવા સમર્થ થાઉં. ૨ આ રાજકુમારને જીવિતદાન આપ? ૩ અને તેમને તેમના ઠેકાણે પહોંચાડી દે? ૪ તું નરભક્ષકપણું છોડી દે?
બ્રહ્મદત્ત-થાના ઠેકાણે તું બીજે વર માગ સુતસામે અરે મેં પહેલે જ કહ્યું હતું કે જગડ થશે. બ્રમ્હદત્ત શરમાઈને તે પણ કબૂલ રાખે. સુતસમે-કુમારોને કહ્યું જો તમે બ્રહદત્ત સાથે પ્રેમ રાખવાનું કબુલાત છોડાવું. તેમણે પૂર્ણ પ્રેમ રાખવાનું કબુલ્યું. બધાને છે દઈ તેમના ઘરમાં પહોંચતા કરાવ્યા. અને બ્રહદત્તને નરમાંસ છેડાવી રાજમહેલમાં દાખલ કરાવ્યા. સેમસુત ત્યાં માસ રહી બીજા અનેક કાર્યો કરી પિતાના ઠેકાણે પહોંચી ગયે. ૮
દેવેની પ્રેરણાથી બેધિસત્વે બુદ્ધ થવાનું કબુલ્યું, બુદ્ધચરિત્ર ભાગ બીજે પૃ. ૧૧૫ થી
દીપકર બુદ્ધ થયા પછી ભિન્ન ભિન્ન કલ્પમાં કોડિશ્યાદિક તેવીશ બુદ્ધ થયા, એ સઘળાની કારકીર્દિકમાં આપણું બધિસત્વ એક એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org