________________
પ્રકરણ ૪૦ મું. બુદ્દે સ્વયં કરેલે ૧૦ પારિમિતાને અભ્યાસ. ૩૭૯
સારૂ થશે તે સો રાજપુત્રને યજ્ઞ કરીશ, તેમ વડની દેવતાની માન્યતા રાખી. સ્વાભાવિકજ સાત દિવસમાં શાંન્તિ થતાં શિકાર માટે નીકળે. પૂર્વભવને મિત્ર એક યક્ષ મળે, તેને સાથે ચાલવાનું કહેતાં બાધાની નડતર જણાવી. પવન વેગથી જાવા આવવાને મંત્ર શિખાવી ચક્ષ ચાલતે થયે. હવે બ્રહ્મદત્ત રોજ પાંચ દશ રાજકુમારે પકડી હથેલીમાં કાણું પાડી દર ભરવી વડ સાથે બાંધી દેતે. માત્ર સુત મને છેડી અઠવાડીયામાંજ સે (૧૦૦) રાજકુમારને પકડી ચન્ન કરવા તૈયાર થયો. મને પાપ ન થાયના વિચારથી-દેવતાએ ઈંદ્રને કહ્યું. ઇંદ્ર સુતરોમના મેલાપનું જણાવ્યું. ભિક્ષુષે દેવતા બ્રહાદત્ત પાસે આવતાં મારવા દેડ. પકડાય નહિ. અરે! ભાગે છે કેમ? અરે તુંજ તારા પાપથી દોડતે ફરે છે. પ્રદત્ત બે –પાપી છું પણ વચન પાળું છું. ભિક્ષુષે-સુતસોમ વિના યજ્ઞ પ્રમાણ નથી કહી અંતર્ધાન થતાં દેવતા છે એમ સમજે. બ્રહ્મદત્ત સુત મને પકડવા કમળની પાછળ જઈ બેઠે. બીજે દિવસે સુતમ પુષ્ય નક્ષત્રનું સ્નાન કરવા જતાં રસ્તામાં તક્ષશિલાના બ્રામ્હણે ચાર કલેક સાંભળવા જણાવ્યું. સુતસોમે કહ્યું કે ઘેર જા ! આવીને સાંભળીશ. સ્નાન માટે તળાવમાં ઉતરતાં જ બ્રહદત્ત તેને પકડીને ચાલ્યો સુતસેમનાં આંસુ પડતાં બ્રમ્હદત્ત પૂછયું કેમ રે છે? સુતમે કહ્યું બ્રામ્હણને આપેલું વચન પળાતું નથી તેથી. વળી કહ્યું તેને વિદાય કર્યા પછી હે બ્રમ્હદત્ત? જે કરવું હોય તે કરજે. છેવટે બ્રહદત્ત સેગન ઉપર તેને છેડ સેમસુત ઘેર ગયો, બ્રામ્હણના* ચાર લોક સાભળી ચાર હજાર કર્યા પણ આપી વિદાય કરતાં તેના ઉપર કૌરવ્ય રાજા ગુસ્સે થયે. સુતસમે કહ્યું હવે એ ખરચ નહિ થાય, હવે હું નરક્ષક પાસે જવાને છું. કૌરવ્ય જવાની શી જરૂર છે ? સુતમે કહ્યું મારાથી વિશ્વાસઘાત નહિ થાય. છેવટે નરભક્ષકને મળે. તેણે પ્રથમ બ્રાહ્મણવાળી ગાથા સાંભળવાનું કહેતાં જણાવ્યું કે–તારા જેવા પાપીને શા કામની છે? બ્રહ્મદત્ત – છુટેલો ક્ષત્રી નીતિ ચુકીને કેમ આખ્યા? સુતોમ-સત્યના માટે આવ્યે.
બ્રહ્મદને કહ્યું બધા નાશના માટે સત્યનું ઠંડુ એ શું મૂર્ણપણું નથી કે ? સુત મે કહ્યું કાર્યમાં ચુક પડવા દીધી નથી તે પછી ભય શો? આ બધી ચાતુર્યતા અને વૈર્યતાને જોઈને બ્રહ્મદત્ત કહેવા લાગ્યો કે દુષ્ટ છું પણ
* વિષ્ણુએ બ્રહ્માને ચાર લોકનું જ્ઞાન આપતાં મેહમાં નહી પડવાનું કહ્યું છતાં મોહમાં પડયા. ભાગવતમાંની આ વાત પૃ. ૧૮૦ માં અમોએ આપી છે. તે આ સુતતેમના પ્રસંગની લઈને ઉધી છત્તી ગોઠવી હોય એવો ભાસ થાય છે. વિચારવાની ભલામણ કરું છું. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org