________________
પ્રકરણ ૪૦ મું. બુદ્ધ સ્વયં કરેલ ૧૦ પારિમિતાને અભ્યાસ. ૧૮૧ પારમિતાને પૂર્ણ કરવા રોકાયા હતા અને તે પૂર્ણ કરવામાં અનેક જન્મ ધારણ કર્યા. છેવટના જજો તે તૂષિત નામના દેવલોકમાં જન્મે. આ વેળાએ ભૂતલ ઉપર બુદ્ધ ઉત્પન્ન થવા જોઈએ એવી તાલાવેલી સી દેવેને લાગી રહી હતી અને અનેક ચક્રાવળમાંથી દેવે એકઠા થયા. તેમને-બધિસત્વને મનુષ્ય લોકમાં જન્મ લેવાને ખૂબ આગ્રહ કર્યો. અને કહ્યું કે હે મિત્ર ? ( હે બોધિસત્વ?) તે આજ સુધી દશ પારિમિતાને અભ્યાસ કર્યો તે ઈંદ્રાદિક પદના માટે નહિ પણ મનુય લેકમાં જન્મ લઈ બુદ્ધ પદ પ્રાપ્ત કરવું અને તે દ્વારા મનુષ્યને ઊદ્ધાર કરે, એ માટે અનેક જન્મ લઈને તે દશે પારમિતામાં પારંગતા સંપાદન કરી છે અને હવે બુદ્ધ થવાને સમય નજીક આવ્યું છે. માટે આ સુખ છે મનુષ્ય લેકનાં દુઃખ ભેગવવાને તૈયાર થા? હવે બોધિસત્વે કહ્યું કે હે મિત્રો? લેકેદ્ધાર માટે મને દુઃખમાં જેટલે આનંદ આવે છે. તેટલે આ તુષિત ભવનમાનંદનવનમાં મળતું નથી. પરંતુ મનુષ્ય લેકમાં જન્મ લેતા પહેલાં મારે કેટલોક વિચાર કરવો જોઈએ. મારો શે નિશ્ચય થાય છે તે હું થોડાજ વખતમાં તમને જણાવીશ. દેવે સ્થાનકે ગયા. બોધિસત્વે છેવટમાં વિચાર કર્યો કે–જે વખતે દુઃખનું પુરૂં ભાન નથી હોતું પણ હવે અવધ સો વર્ષની છે તેથી સધર્મના પ્રસારને માટે આજ સમય હને લાગે છે પણ કયા ખંડમાં જન્મ લે? છેવટ વિચાર એ થયો કે ભારતખંડમાં-
વિષ્ય અને હિમાલયના પ્રદેશમાં આ મધ્ય દેશમાં પ્રાચીન કાળમાં મોટા સાધુ સંતે ઉત્પન્ન થયા છે માટે શાકય રાજાના કુળમાં જન્મ લે તે મારા માટે યોગ્ય લાગે છે. શુદ્ધોદન રાજાની સ્ત્રી માતા થવાને ગ્ય છે. હવે ઢીલ કરવાનું કારણ નથી. જાણી લઈ દેને પણ પિતાને નિશ્ચય જણાવી દીધું. ત્યાંજ દેવના આયુષ્યની મર્યાદા પુરી થઈ હતી. તેમને બુદ્ધના શિષ્ય થવાને માટે મધ્ય દેશમાં જન્મ લેવાને નિર્ધાર કર્યો.
કપિલ વસ્તુ નગરમાં આષાઢી સાત દિવસના ઉત્સવના અને માયાદેવી ઘણું દાન આપી ધર્મ શ્રવણ કરી સુતી ત્યાં સ્વપ્ન આવ્યું કે–ચારે દિશાના દે હિમાલય પર લઈ જઈ શાલવૃક્ષ નીચે મૂકી તેમની દેવીઓએ સ્ત્રાદેક કરી સુવા ત્યાં એક છે હાથી સુવર્ણ પર્વતથી નીચે ઉતરી સૂઢમાં વેત કમળ ઘાલી દેવીને ત્રણ પ્રદક્ષિણા દઈ જમણું કુખથો પેટમાં પેઠે. આ વાત બીજે દિવસે રાજાને જણાવી બ્રાહ્મણને તે સ્વપ્નનો અર્થ પૂછતાં તેમને ગૃહસ્થાશ્રમમાં રહેતો ચક્રવતી અને સંન્યાસ લેતે જગતનું અજ્ઞાન દૂર કરશે, એવા પુત્રો થશે એમ જણાવ્યું. પછી રાજાએ સત્કાર કરી વિદાય કર્યા. આ બધા લેખ કિંચિત માત્ર છે. વિશેષ બુદ્ધચરિવથી જે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org