________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
સુતેલા હસ્તિ જગાડીને કહ્યુ કે મારૂં રક્ષણ કરે ! હરિએ કહ્યુ` આશા નહી. એટલામાં મધુ અને કૈટભ આવેલા જાણી પેાતાના સુખથી વિષ્ણુ અને જિષ્ણુ ઉપન્ન કરી બ્રમ્હાના રક્ષણ માટે મુકયા. પેલા એ દૈત્યે પણ વિષ્ણુ અને જિષ્ણુના જેવું રૂપ ધરી આવીને ઉભા. બ્રમ્હાને સભ્ય રાખી પાણીને સ્થિર કરી દેવતાનાં સો વર્ષ સુધી લડયા. બન્ને તરફના એક લક્ષણવાળા જેઈ બ્રમ્હા વ્યાકુલ થયા, પણ દિવ્યનેત્રથી જોઇને પેલા દૈત્યાને કમલ કેશરાના અખતથી આંધી લીધા. ત્યાં એક કન્યા ઉત્પન્ન થએલી જોઇ પેલા એ દૈત્યો ગભરાયા. કન્યાને બ્રમ્હાએ પુછ્યું કે તુ કાણુ છે ? તેણે કહ્યુ કે હું વિષ્ણુને સદેશે લાવનારી મેહિની નામની માયા છું. પેલા એ દૈત્યોએ એવા વર માગ્યો કે અમારૂં મરણ થાય નહી અને અમે ત્તારા પુત્ર થઇએ, તે કન્યા તેવે વર આ પીને ચમ સદનમાં લઇ ગઇ. વિષ્ણુએ કૈટભને અને જિષ્ણુએ મધુને માા, એ પ્રમાણે બ્રમ્હાએ વિષ્ણુ અને જિષ્ણુના સાથે રહીને તે એ દૈત્યોને માર્યો.
આમાં પણ જરા વિચારવાનું' કે
જગના સ્રષ્ટા, અનાદિના બ્રમ્હા, ચારે વેદોથી પ્રસિદ્ધિને પામેલા, પુત્રીમાં માદ્ધિત થતાં દેવાથી અને બ્રામ્હણેાથી નિદ્રાચલા, શિવે જેને વીધી નાખેલા, તે બ્રમ્હા શિવની પાસે પુત્ર માગવાને ગયા, આ બધી વાતા કયા કયા કાળમાં બનેલી ? મા બાપ વિના અચાનક ઉત્પન્ન થએલા મધુ અને કૈટલે બ્રમ્હાને ભક્ષ્ય થવાનેા ભય મતાવ્યો. કયા જ્ઞાનીઓથી આ તંત્ર ઊભુ` કરવામાં આવેલુ' અને આ બધા પ્રપંચ શાથી ઉભા કરવામાં આવેલા ? સવજ્ઞાના ઇતિહાસ પર ધ્યાન દઇ વિચાર કરો સત્ય શુ છે તે સહેજે માલમ પડશે.
પંદરમા તીર્થંકરના સમયમાં-વાસુદેવાદિકનું પાંચમું ત્રિક ચર્યું છે. સુદ ન-ખલદેવ, પુરૂષસિહ-વાસુદેવ, અને નિશુ'ભ પ્રતિવાસુદેવ, નિશુભ પ્રતિવાસુદેવે ત્રણે ખ’ડના રાજાઓની સાથે માટી લડાઇએ કરીને તેને પેાતાના તાએ કરેલા. પણ પેાતાના માટાભાઇ બલદેવની સાહય્યથી પુરૂષસિદ્ધ વાસુદેવે નિશુ`ભ પ્રતિ વાસુદેવને નાશ કરીને નિર્વિઘ્ન પણે ત્રણ ખડના રાજ્યના ભાગ કર્યા. એક લડાઇએના પાપથી અને બીજો રાજ્યના લાભથી સદ્ગતિના ભાગી થએલા નથી. આ અવસર્પિણીમાં નવે ત્રિકા મહાપુરૂષોની ગણત્રીમાં ગણાવેલા છે. અલદેવા તે સતિનાજ ભાગી થએલા છે. પણ વાસુદેવ અને પ્રતિવાસુદેવ કેટલાક કાળ પછી કરેલાં પાપને ભાગવ્યા પછી મેાક્ષગતિ મેળવનાર થવાના તેથીજ ગણત્રીમાં લીધેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org