________________
તવત્રીની પ્રસ્તાવના.
લાઈએ કરીને પિતાની આજ્ઞા મનાવે. પણ તેજ અરસામાં થએલા વાસુદેવ પિતાના મેયભાઈ બલદેવની સાહચ્યથી પ્રતિવાસુદેવને મારે છે. પછી નિર્ભય પણે રાજયને ભેગા કરે છે. એક લડાઈઓના પાયથી બીજે રાજ્યના લોભથી સદ્ગતિના ભાગી થતા નથી.
મધુ પ્રતિ વાસુદેવ છે અને કેટલે તેને ભાઈ છે. - દિકેમાં–માર્કય પુરાણે જણાવ્યું છે કે મધુ અને કૈટભ એ બે દે વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થયા અને બ્રમ્હાને મારવાને દેડ્યા. બ્રહ્માએ નિદ્રાદેવીની સ્તુતિ કરવા માંડી એટલે શ્રીકૃષ્ણજી જાગી ઉઠ્યા. અને તે દત્ય સાથે પાંચ હજાર વર્ષ સુધી બાહુ યુદ્ધ કર્યું. છેવટે નાશી છુટયા.
આમાં જરા વિચારવાનું કે-કાનના મેલના દેથી જગતનાં કર્તા બ્રહ્મા કે જે ચારે વેદથી પ્રસિદ્ધ છે, તે તે ભાગ્યા. પણ જગતના ઉદ્ધારક વિષ્ણુ ભગવાન પણ ભાગ્યા ! ! આમાંની કયી વાત સાચી હશે? | દુર્ગાપાઠ અ. ૧ લે. ક્ષે ૬૭ થી-કલ્પાંતે એકાવ થતાં વિષ્ણુ શેષનાગની શય્યામાં સુતેલા તેમના કાનના મેળથી ઉત્પન્ન થએલા મધુ અને કેટભ નાભિકમલમાંના બ્રહ્માને મારવાને દેડ્યા.
આમાં પણ વિચારવાનું કે-કલ્પાંતેમાં સુષ્ટિ ઉત્પન કરવાની ગડ મથલમાં પડેલા બ્રહ્મા ચારે વેદોમાં બતાવ્યા છે. તે વખતે વિષના કાનના મેલમાં મધુ અને કૈટભ બે દૈત્યે કયાંથી આવીને ભરાયા? એકાવની વાત, વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન મધુ-કૈટભની વાત, અને તેમની નાભિમાં આવીને ભરાઈ બેઠેલા બ્રહ્માની વાત, આમાંની કયી વાત સાચી લાગે છે? આ બધું ઊંધું છતું કયાંથી લાવીને ગેઠવ્યું છે? જરા વિચારમાં ઉતરીને જશે ખરા કે ?
પ્રાચીનમાં પ્રાચીન વાયુપુરાણના મધુ અને કૈટભ બે – એ
વિષ્ણુ અને બ્રહ્માએ સ્તવન કરી શિવને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ શિવના જેવા પુત્રની યાચના કરી. વિષ્ણુએ શિવની સેવા પસંદ કરી એટલે મહાદેવે કહ્યું કે-આ જગતુ રૂદ્રમય અને નારાયણમયજ છે. વિષ્ણુ જળમાં પ્રવેશ કરી ગયા. બ્રહ્મા પોતાના આસન પર જઈને બેઠા. પછી લાંબા કાળે મધુ અને કેટલે બ્રહ્માને કહ્યું કે તું અમારે ભક્ષ્ય થઈશ. એમ કહીને અંતથાન થઈ ગયા. બ્રહ્મા ખબ ગભરાયા, અને કમલના નાલ વહે રસાતલમાં જઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org