________________
પ્રકરણ ૩૯ મું. ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરના ૨૭ ભવ.
૩૬૯
એજ પ્રમાણે નવમા ત્રિકમાં–જરાસંધ, બળભદ્ર અને કૃષ્ણ થયા છે. જરાસંધ પ્રતિવાસુદેવ, બળભદ્ર બળદેવ અને કૃષ્ણ વાસુદેવ છે અને શ્રી કૃષ્ણનના હાથે જરાસંધ માણે છે. ( પુરાણકારેએ-આઠમા ત્રિકના બળદેવ-રામને, વીશ અવતારમાં વીશમા અને દશમાં સાતમા અવતાર રૂપે કલ્પયા છે છતાં તેમાંનાજ પંડિતેમાં મતભેદ પડેલા છે અને નવમા ત્રિકના શ્રી કૃષ્ણ વાસુદેવને ચોવીશ અવતારમાં બાવીશમાં અને દશમાં આઠમા અવતાર કલ્પ્યા છે.
જૈન અને પુરાણકારોમાં–આ વસુદેવાદિકના નવે ત્રિકમાં ઘણા પ્રકારના ફેરફારે થએલા જોવામાં આવે છે તેમાંને કિંચિત વિચાર પૂર્વે અમોએ બતાવે છે વિશેષ વિચાર કરવાનું કામ પંડિતેનું છે.
પ્રતિવાસુદેવને વાસુદેવજ મારે છે. એક કુરતાથી અને બીજે રાજ્યના લેભથી મરણપામી નરકનાં દુખેજ ભેગવે છે. એ એક અનાદિને નિયમ છે.
તે પ્રમાણે શ્રી મહાવીરને જીવ પણ ગણશમા ભવે વાસુદેવ થયા. તે ઉપર આપેલા લેકના હિસાબે છે. ત્રિષષ્ટિના હીસાબે વાસુદેવને ભવ અઢાર થાય છે કારણ પાંચમાં કૌશિકના ભવ પછી તિર્યંચ મનુષ્યના થએલા ભ ગણાવ્યા નથી, શ્લેકકારે છઠ્ઠો ભવ દેવતાને મુકી સાતમો ભવ પુષ્યમિત્રને લખે છે તે પ્રમાણે અમેએ લખી બતાવ્યું છે. ૧૮ મે ભવ.
હવે ઓગણીશમા ભવે મહાવીર સ્વામીને જીવ પણ ઠેઠ સાતમી નરકે તેત્રીશ (૩૩) સાગરોપમના લાંબા કાળ સુધી અઘોર દુઃખનાજ ભાગી થયા છે. ત્યાંના દુઃખના અન્ત વીશમા ભવે સિંહની નિમાં જઈને ઉત્પન્ન થયા છે. ૧૯ ૨૦.
હવે–સિંહના ભવમાં કેવળ હિંસા કર્મના આચરણથી નીકળી એકવીશ (૨૧) મા ભવે થી નરકે દુઃખનાજ ભાગી થયા છે. વળી એથી નરકથી નીકળ્યા પછી તિર્યંચ અને મનુષ્યના ઘણા ભામાં ભટક્યા, ત્યારબાદ બાવીશમા ભવે રથપુર નગરીના રાજા પ્રિય મિત્ર, રાણું વિમળાના પુત્ર વિમલ નામે ઉત્પન્ન થયા. કલામાં કુશળ થઈ છેવટે રાજ્ય ગાદી ઉપર આવ્યા. ત્યાં સુભમતિની જાગૃતીથી અનેક સતકર્મમાં પ્રવેશ કર્યો, એક વખતે કીડા માટે ઉદ્યાનમાં ગએલા ત્યાં શિકારીઓના પાશમાંથી હરણેને છેડવી અભયદાન અપાવ્યું. છેવટ રાજ્ય છે, દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપનું સેવન કર્યું છેવટે એક માસ
47
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org