________________
૩૭૦
તત્ત્વત્રયી મીમાંસા.
ખંડ ૧
સુધીનુ અનશન પાલી મરણ પામી ત્રેવીશ (૨૩) મા ભવે અપર વિદેહના સુકા નગરીના રાજા ધનંજય, રાણી ધારણી તેમની કુક્ષિષી ચૌદ (૧૪) મહાસ્વપ્ન સૂચિત પ્રિયમિત્ર નામે ચક્રવતી પણે ઉત્પન્ન થયા. ત્યાં છએ ખંડના રાજાનુ’ આધિપત્યપણું ભાગવી છેવટે રાજ્ય છેાડી પાટિલ નામના આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી શુદ્ધ ચારિત્રના આચરણ સાથે કોટિ વર્ષ સુધી કઠોર તપસાનું પાલન કર્યું. તે ભવમાં એકંદર (૮૪) ચેારાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ચાવીશ (૨૪) મા ભવે સાતમા શુક્ર દેવલાકમાં જઇ દેવતાપણે ઉત્પન્ન થયા.
હવે મહાવીર ભગવાનના જીવ–અનુકુલ કના સંયોગોને લઇને શુક્રનામના સાતમાં દેવલાકમાં સત્તર (૧૭) સાગરોપમના લાંબા આયુષ્ય સુધીનું સુખ ભાગવ્યા પછી-પચ્ચીશ (૨૫) મા ભવે આ ભરત ક્ષેત્રમાં છત્રા નામની નગરીના રાજા–જિતશત્રુ તેમની રાણી ભદ્રા, તેમના પુત્ર નંદન કુમાર નામે આવીને ઉત્પન્ન થયા. વિદ્યાવિનયાક્રિક ગુણમાં વધી છેવટે રાજ્યગાદી ઉપર આવ્યા અને ન્યાય નીતિ પૂર્ણાંક પ્રજાનું પાલન કરતા સુધીમાં ચેાવીશ (૨૪) લાખ વર્ષો વ્યતીત કર્યો. છેવટે સંસારથી વિરક્ત થઇ પેાટિલાચાયની પાસે દીક્ષા લીધી. ત્યાંથીજ એક માસની અઘાર તપસ્યાના અન્તે આહારી બન્યા અને તેવા દુષ્કર તપની સાથેજ જૈન ગ્ર ંથામાં—અરિહંતાદિક વીશ સ્થાનકની જે આરધના કરવાની બતાવેલી છે તે સર્વ સ્થાનકાની આરાધના પૂર્ણ ઉત્સાહથી કરી તીર્થંકરનામ કમ ઉપાન કર્યું. છેવટે સાઠે (૬૦) દિવસ તકના અનશન વ્રતનું પાલન કરી પચ્ચીશ લાખ વર્ષોંનું આયુષ્ય પૂરણ કર્યું અને અન્તે મરણ પામી જીવીશ (૨૬) મા ભવે દશમા દેવલેાકમાં આવીશ (૨૨) સાગરે પમના આયુષ્યવાળા દેવતા પણે ઉત્પન્ન થયા. આ ૨૫-૨૬ એમ બે ભવના પછી સત્તાવીશ (૨૭) મા ભવે શ્રી મહાવીર ભગવાન પણે આવીને ઉત્પન્ન થયા.
આ ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના જીવન ચરિત્રના સંબંધે -જૈન જૈનેતરના ધુરંધર પડિતાએ અનેક લેખા પ્રસિદ્ધ કરેલા છે. ત્યાંથી જોવાની ભલામણ કરી હું આ કાર્યાંથી નિવૃત્ત થાઉં છું. શ્રી મહાવીરસ્વામી ચાવીશમા તીથ"કર, બાધબીજની પ્રાપ્તિ થયા પછી પણ, કાટાકાટ સાગરાપમના ઘણાલાંબા કાળસુધી સંસાર ચક્રમાં ભમ્યા. તેમના સ્વરૂપનું કિચિત્ દિગ્દર્શન અમે ઉપર કરાવી ગયા–એ ઉપરથી સાર તારવવાના અમારા ઉદ્દેશ છે તે એ કે
આ અવસર્પીણીમાં વખતા વખત ભૂલેલા ધર્મની જાગૃતિ કરાવનાર સČજ્ઞરૂપ ચાવીશ તી કરા જૈનોમાં થયા છે. હિંદુધમ માં પણ ચાવીશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org