________________
૩૬૦
તત્ત્વત્રયી—મીમાંસા.
નવમું ત્રિક કહી બતાવ્યુ` હવે ૨૨ માના પછી અને ૨૩ માના પહેલા ખારમા બ્રહ્મદત્ત ચક્રવતી છેલ્લા થયા છે. તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે
ખારમાં બ્રહ્મદત્ત ચક્રવતી
''
ચિત્ર અને સંભૂત એ ચંડાળ ભાઈ, નસુચિનામના મંત્રી પાસેથી સગીત વગેરે કળા શીખી ઘણા પ્રવીણ થયા. પણ લેાકેા તેમના ચડાણપણાની અવજ્ઞા કરતા હાવાથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેઓ હસ્તિનાપુરમાં આવતાં સભૂત આહાર માટે શહેરમાં ગયા. ત્યાં નમ્રુચિ કે જે આ એ મુનિની માતા સાથે કુસંબંધમાં આવ્યા હતા અને જેથી તેને નાશી જવું પડયું હતુ તે આ નગરમાં સનકુમાર ચક્રીના પ્રધાન થયા હતા, તેણે આ મુનિને મારી નગર બહાર કાઢવા માંડયા પણુ મુનિના મુખમાંથી તેોલેશ્યાથી અગ્નિની જવાલાએ નીકળતાં આખું નગર ભયભીત થયું. સનત્કુમારને આની ખબર પડતાં મુનિને ક્ષમાવ્યા. તેનું સ્ત્રીરત્ન સુનંદા પણુ વાંદવાને આવી. તેના કેશ સભૂત મુનિને અડતાં, તેણે નિયાણું કર્યું કે જો મારા તપના પ્રભાવ હાય તેા હું આવી સ્રીરત્નના ભેાકતા થાઉં, ત્યાંથી મરી તે બ્રહ્મદેવલેાકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તે કાંપીલ્ય નગરમાં રાજા યાહ્નની સ્ત્રી ચુલનીને પેટે પુત્રપણે અવતર્યું. બ્રહ્મરાજા મરણુ પામતાં તેની દેખરેખ માટે તેના મિત્ર રાજા દીધું ત્યાં રહેવા લાગ્યા. દીધું ચુલનીની સાથે પ્રેમ સંબંધમાં પડયા. આની ધનુમંત્રીને ખબર પડતાં બ્રહ્મદત્તને વાત કરી. બ્રહ્મદત્તે તેમના સંબંધ છેડાવવા યુકિત પ્રયુક્તિથી સમજાવ્યા. આથી તેને તેને મારી નાખવા પ્રયત્ન કરવા માંડયે લાક્ષાગૃહમાં તેણે વધુ સાથે મેકલી બાળી નાખવાની ગાઠવણ કરી. ધનુમંત્રીને આની ખબર પડતાં તેણે તે ઘરથી બે ગાઉ સુધીની સુર’ગ ખાદાવી અને પાતે તેના ઈંડા આગળ દાનશાળા મ`ડાવી રહ્યો. ચુલનીએ લાક્ષાગૃહમાં બ્રહ્મદત્તને તેની વધુ સાથે રાત્રે માકલ્યા, ધનુમંત્રીએ તેને બચાવવા પેાતાના પુત્ર વરધનુને સાથે મોકલ્યા. મોડી રાત્રે ઘર સલગ્યું એટલે વરધનુએ સુરગ વાટે બ્રહ્મદત્તને બહાર કાઢયા. સવારે દીરાજાએ ઘરમાં એક લાશ જોતાં, બાકીના બે નાશી ગયાનું જાણી, તેમને શેખી મારી નાખવા માણસા દોડાવ્યાં. અનેક રીતે અહ્મદત્ત અને વરધનુ તેમના હાથમાં ફસાતાં તેમાંથી છુટી તેઓએ નાશવા માંડયું. બ્રહ્મદત્ત જયાં જાય ત્યાં આદર સત્કાર અને કન્યાઓ મેળવવા લાગ્યા પછી સૈન્યને લઇને પેાતાના નગર તરફ ચાલ્યા અને દીરાજા સાથે યુદ્ધમાં ચક્રરત્ન ઉત્પન્ન થતાં તે ચક્રથી તેણે દીનું માથું કાપી નાખ્યુ.
પ્રત્યુદત્ત આપત્તિમાં રખડતા હતા ત્યારે એક બ્રાહ્મણે તેના ઉપર ઉપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org