________________
wwwww
પ્રકરણ ૩૮ મું. કૃષ્ણ સાથે ૧૨મા ચક્રીનું સ્વરૂપ. ૩૬૧ કાર કર્યો હતે. બ્રહ્મદત્ત ચક્રવતી થતાં તેની પાસે આવ્યો. ઉપકારના બદલામાં બ્રહ્મદરે તેને કાંઈ માંગવા કહ્યું, ત્યારે બ્રાહ્મણે તમે જમે છે તે રસોઈ મને જમાડે. શકીએ કહ્યું કે તને પચશે નહિ, પણ બ્રાહ્મણે હઠ કરી રાજાને અનેક મેણાં મારવાથી રાજાએ તે પિતાનું ભેજન તેણે તેના કુટુમ્બ સાચે જમાડયું. આથી તેઓ ઉન્માદમાં આવી જઈ રાત્રે માતા, પુત્ર, પુત્રી, પિતા અને ભાઈ બહેન વિગેરેના સંબંધ ભૂલી જઈ પરસ્પર કામ ચેષ્ટા કરી. સવારે આથી તેઓ એકબીજાને મદ્ર બતાવતાં શરમાવવા લાગ્યાં. બ્રાહ્મણે રાજા ઉપર ક્રોધ કરી નિશ્ચય કર્યો કે આજે મને માદક પદાર્થ ખવાત હેરાન કર્યો. આથી તેણે રાજાને નુકશાન કરવાને વિચાર કર્યો. તે શહેર બહાર ગયે હશે ત્યાં તેને એક ભરવાડને કાંકરીઓ તાકી પીપલાનાં પાન કોને કરતાં છે. તેણે તે ભરવાડને બોલાવી રાજાની આંખે ફી નાખવા ધન આપી સમજાવ્યું. તે ભરવાડે ભીતની એથે સંતાઈ રહીને હાથી ઉપર બેસી જતા ચક્રવતીની આખો ઉપર કાંકરા તા તેની બન્ને આંખે ફી નાખી. ભરવાડને પકડતાં તેણે બ્રાહ્મણની હકીકત કહી દીધી. બ્રહ્મદત્તને આથી બ્રાહ્મણ જાતિ ઉપર અત્યંત તિરસ્કાર આ જેથી. મંત્રીને હુકમ કર્યો કે બ્રાહ્મણની આંખો કાઢી તે વિશાળ થાળ મને આપે. મંત્રીએ શ્લેષમાતક ફલથી થાળ ભરી રાજાને આગે, રાજા તે ફળને આંખે સમજી ખૂબ ફૂર ભાવથી તેણે હાથવતી મસલ્યા કરતો. દુષ્ટવૃત્તિથી સો વર્ષનું આયુષ્ય પુરૂ કરી તે સાતમી નરકે ગયે.
. . | ઇતિ જૈન પ્રમાણે-૧૨ મા બ્રહ્મદત્ત ચક્રવતીનું કિચિત સ્વરૂપ. તેની સાથે શ્રી કૃષ્ણના સંબંધવાળા પ્રકરણ ૩૮માની સમાપ્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org