________________
પ્રકરણ ૩૮ મું. કૃષ્ણ સાથે ૧રમા ચક્રીનું સ્વરૂપ. ૩૫૯ પણ અધ:પાત થાય-એટલે તેનું પઠન પાઠન કરવાવાળા દુર્ગતિમાં પડે એજ અર્થ કરી શકાય કે બીજો
ચાર્વાક, બૌદ્ધ, નગ્ન મત, નીલ પટ–આતે વેદ બાહા જુદાં મૂકી દઈએ બૌદ્ધાદિક શાસ્ત્રને વિચાર તે ઘણું પંડિતાએ કરી બતાવેલ છે.
પરંતુ જે શાસ્ત્રો વૈદિક મત સાથે સંબંધ ધરાવનારાં હોવા છતાં તામસ ગણાવેલાં છે–અને જેના પઠન પાઠનથી દુર્ગતિ મનાતી હોય તેને વિચાર કરવાની જરૂર છે–૧ પાશુપત વગેરે વ શાસ્ત્રો, એટલે શિવના નામથી રચાએલાં શાસ્ત્રના પઠન પાઠન કરનારાઓને અધઃપાત મનાય?
૧ વૈશેષિક, ૨ ન્યાય શાસ્ત્ર, ૩ સાંખ્ય,૪માયાવાદ, ૫ જૈમિનીય. આ પાંચ જાતનાં શાસ્ત્રો પણ વૈદિક મતનાં (વેદને વળગીને ચાલવાવાળાં) પ્રચલિત છે. અને તે બધા શાસ્ત્રોના પઠન પાઠન કરવા વાળાઓને પણ અધઃપાત થવાને એમ મહાદેવજી પાર્વતીજીને કહી રહ્યાં છે, શું એ વાત સાચી લખાએલી હશે?
આગળ ૧૮ પુરાણમાં છ પુરાણો તામસ છે-૧ મત્સ્ય, ૨ ફૂમ, ૩ લિંગ ૪ શિવ, ૫ અંદ, અને ૬ ડું અગ્નિ. આ છ પુરાણના લેકની સંખ્યા ક્રમથી ૧૪, ૧૭, ૧૧, ૨૪, ૮૧, ૧૫ હજાર. આ બધાં છ તામસ પુરાણોની સંખ્યા દેઢ લાખ ઉપર થવા પામે છે, તેના કર્તા શું વ્યાસજી હતા? કે કેઈ બીજા સત્ય માર્ગથી ઉધા માગે પડ, બીજા છને ઉંધે માર્ગો પાડનાર હતા? આ બધું કથન મહાદેવજીનું છે? મહાદેવજી કે ખરા દેવ તરીકે હતા કે કેવલ બનાવટી હતા? આ બધા વિચાર કરવાની ભલામણ કરૂં છું.
૧ વિષ્ણુ, ૨ નારદીય, ૩ ભાગવત, ૪ ગરૂડ, ૫ ૫ અને ૬ હું વરાહ, આ છ પુરાણે સાત્વિક બતાવ્યાં છે ખરાં પણ આમાં સાત્વિકપણું ક્યા ઠેકાણે છે? અમારા બધા પૂર્વેના લેખ જુવે સાત્તિવક પણું સિદ્ધ થાય છે. આ
ગૌતમાદિક છ સમૃતિઓને તામસ બતાવી, અને તેના પઠન પાઠનથી અધપતન થતું પદ્મપુરાણુવાળાએ, જાણ્યું હોય તે તે તે જાણે, પરંતુ વસિષ્ટાદિક છ સ્મૃતિઓમાં સાત્વિક પણુ કયા હિસાબથી કહી બતાવ્યું હશે? આ સાત્વિક મૃતિઓમાં પણ-હિંસાદિકના વિધાનથી ઉત્પન્ન થતા–માંસાદિકનું ભક્ષણ તે લખીને બતાવેલું છે. માટે આ પદ્ધ પુરાણના લેખને વિચાર કરવાની ભલામણ કરૂ છું.
આ અવસર્પિણીમાંના તીર્થકર ૨૨ મા અને કૃષ્ણ વાસુદેવાદિકનું છેલ્લું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org