________________
ઉપર તત્ત્વત્રયી–મીમાંસા.
'ખંડ ૧. mun પ્રવર્તાવશે એવી ભવિષ્યવાણી આ ત્રિજા પ્રકરણમાં આવી છે.....
આગળ પૃ. ૯૨ ના છેલ્લા ભાગમાં-“યુગપુરાણ શાલિશુકને સંપ્રતિની હયાતિમાં સૌરાષ્ટ્રને રાજા કહે છે અને વાયુપુરાણ એને દશરથને ઉત્તરાધિકારી લેખે છે. તે એમ બતાવે છે કે-શાલિશુક કુમારાવસ્થામાં પશ્ચિમમાં સૌરાષ્ટ્રના સાશકનો અધિકાર ભગવતે હતું અને પછીથી સંપ્રતિની હયાતીમાં જ પૂર્વમાં દશરથની ગાદીએ આવ્યું હતું. સુહસ્તિએ કરેલા પ્રતિબોધથી સંપ્રતિ રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો હતે. તેની સાથે ના ભાઈ શાલિક પણ જેન થયે સંભવે છે અને તેણે જૈન શાસનના સ્થાપન અર્થે જ સંપ્રતિએ સૌરાષ્ટ્રને શાસક ની સમજાય છે. સંપ્રતિ અને કુમારપાળની પ્રશંસા જૈન ગ્રંથકારે મુક્ત કંઠે કરે છે તે યોગ્ય છે પરંતુ આ દેશમાં જૈન ધર્મને પ્રથમ પ્રચાર કરવાનો જસ તે સુપપુરા જણાવે છે તે પ્રમાણે નાના ભાઈ શાલિકને ઘટે છે.”
આગળ. પૃ. ૧૦૨ માં–કર્તા અને કૃતિ ” ના સંબંધે-ચુપુરા– જેનો અંતિમ અધ્યાય છે તે ગર્ગ સંહિતા પ્રો. રેગ્નન ( મોડું લખાએલું પુસ્તક કહે છે) પ્રખ્યાત પાશ્વત્ય પંડિત મેકસ મુલરના મંતવ્યને અનુસરી ઐતિહાસિક સ્મિથ તેને ઇસ્વીસનના બીજા, ત્રિજા સૈકામાં મૂકે છે. પરંતુ ગર્ગાચાર્ય કાશ્વવંશના સમયના અહેવાલથી અટકે છે. તે ઉપરથી પ્રસ્તુત સંહિતા સુશર્મા પછી બહુ મેડી નહી રચાયી હોય એમ માનવાને કારણ મળે છે.
મૃ. ૧૦૩ માં–ઉપલબ્ધ વાચના અત્યંત ભ્રષ્ટ છે, તે ઉપરથી ભ્રષ્ટ વાણીમાં મૂલે ગ્રંથ રચાયે હશે.
પૌરાણિક યુગવ્યવસ્થામાં-કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા ત્યારથી કલિયુગનો આરંભ કહ્યો છે ભાગવત પુરાણમાં સચવાઈ રહેલ લોક નીચે મુજબ છે
यस्मिन् कृष्णोदिवं यात स्तस्मिन्नेव तदाऽहनि ॥ . प्रतिपन्नं कलियुग मिति प्राहुः पुराबिदः॥
આગળ પૃ-૧૦૩ માંજ-પુરાણના એ સંપ્રદાયને સુપુdir કલિયુગના વર્ણનમાં અનુસરે છે તે સલંગ ઈતિહાસ આપતું નથી પરંતુ અસાધારણ બનાવે સંક્ષેપમાં નેધે છે. એમાં એક તરફ શાલિયુકે સૌરાષ્ટ્રમાં બળથી જૈન ધર્મ ફેલાવ્યા તેમ બીજી તરફ પુષ્યમિત્રે યવન કન્યા માટે ઝગડા મંડાવ્યાને પણ નિર્દેશ છે. સ્થવિરે ઘરબારીનું સર્વસ્વ ધર્મલાભના મિષે ખાઈ ખલાસ કરતા હતા એ વિષે કહ્યું છે તેની સાથે ત્રેવર્ણિકે શદ્ર જેવા બની ગયા હતા એ વિષે પણ કહ્યું છે. તે ઉપરથી કર્તાની પક્ષપાત રહિત દષ્ટિની કાંઈક પ્રતીતિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org