________________
પ્રકરણ ૩૮ મું. વેદ ધર્મથી ભ્રષ્ટ કરવા વિષ્ણુએ કુશાસ્ત્ર રચ્યાં.
૩૫૧
તેથી ભગવાનનાજ કઈ ખરાં શાસ્ત્રો હોય. બાકીનાં શાસ્ત્રો ખરાં હોય નહિ (૭)
છે ઇતિ-કૃષ્ણ કહે છે કે લોકોને વ્યામોહમાં નાખવા આહતાદિક કુશાસ્ત્ર મેંજ બનાવ્યાં તેને વિચાર. (૭)
જૈન ધર્મમાં શાલિક થશે, સ્થવિરો સંસારીનું ખાઈ ખલાસ કરશે.
युगपुराणनां अतिहासिकतत्त्व. લેખક કેશવલાલ, હર્ષદરાય ધ્રુવ-બુદ્ધિપ્રકાશ પુસ્તક ૭૬ મુ. માર્ચ ૧૨૯ અંક ત્રિજે. અમદાવાદ તંત્રી અને પ્રકાશક હીરાલાલ ત્રિવનદાસ
પારેખ. બી.એ.
| પૃ. ૮૮ થી લેખ શરૂ થતાં, પૃ. ૮૯ માં લખવામાં આવ્યું છે કે-૩ વસતી માટેની સેંકડે પુલવાએ છવાએલા તે સુંદર પુષ્પપુર (નગર)માં યજ્ઞકર્મનો વંસ કરવાની વૃત્તિવાળે શાલિક થશે. અકમને રસિયા, દુષ્ટ પ્રકૃતિને વિગ્રહમાં પ્રીતિવાળો, ધર્મવાદ કરાવનારે, અધર્મી, ભ્રષ્ટબુદ્ધિને, તે (શાલિક) રાજા (નિમા) છતે સૌરાષ્ટ્રની પ્રજાતે ત્રાસદાયક રીતે રંજાડી (જૈન) ગને મુખે મેટેભાઈ, સંપ્રતિની ખ્યાતિ પઢાવી (જૈન) ધર્મની વિજય ઘેષણ વર્તાવશે.
(૧૬- ૨૧–16–21)
આગળ પૃ. ૯૦ ના અન્તમાં–શુદ્રો રક્ત વસ્ત્ર ધારણ કરી, જટાને ભારે રાખી, વલ્કલ સજી, લોકેમાં ભિક્ષાવત સાધુઓમાં ખપશે, એ નિઃસંશય છે,
વળી કલિયુગમાં યજ્ઞ સમારંભમાં જય અને હોમના કાર્યમાં વ્રત નિષ્ટ શદ્રો જાશે એ નિઃસંશય છે. છેલ્લે યુગ પ્રવર્તતાં લાંબી લાંબી સહિત પ્રણવપૂર્વક વેદમ વડે શુદ્રો (ગૃહસ્થાશ્રમના) ત્રેતાગ્નિમાં હવિ હોમશે. શુદ્રો પૂજ્ય પદથી અને બ્રાહ્મણે સજજન પદથી સંબેધાશે. ધર્મલાભનું મિષ પિકારતાં સ્થવિરે નિર્ભયપણે સંસારીનું ખાઈ ખલાશ કરશે. તે સમયે પાપથી હણાયેલી દુનિયામાં (એ) છેલા યુગમાં સર્વ પ્રાણીના પ્રાણ લેવાશે ત્રાસથી રૂઆં ખડાં કરે એ દુકાળ પડશે. તેણે કરીને લોકેને દારૂણ સંહાર વળી જશે.
(આ ઉપરનો લેખ-મૂળ લેખકના આશયથી લખ્યા પછી) વિવેચન કર્તા–પૃ. ૯૫ માં લખે છે કે-ત્રિનું પ્રકરણ પાટલીપુત્રના શાલિશુક રાજાને લાગતું છે. ગર્ગાચાર્ય અને યજ્ઞકર્મને વંસ કરવાની વૃત્તિવાળો કહે છે અને દુષ્ટ તથા અધર્મી વિશેષણ લગાડે છે. શાલિક સૌરાષ્ટ્રની પ્રજાને રંજા જૈન ગાને મુખે મોટે ભાઈ સંપત્તિની ખ્યાતિ બઢાવી જૈન ધર્મને દિગવિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org