________________
૩૫૦
તત્રયી મીમાંસા.
' ખંડ ૧
જતા લેકેને અટકાવવા જ આ ભાગવત વિષયી વાકથી ભરેલું કેઈ પિપજીએ રચેલું છે.
જ્યારે ઈ પાખંડ મત ચલાવ્યા તો શું તે ગુન્હેગાર નથી કે ? અને જે તેમ હોય તે પાખંડ પંથ ચલાવનાર ઈંદ્રને શા માટે માન કે પૂર્વે જોઈએ?”
છે ઈતિ-યજ્ઞને ભંગ કરવા ઈદ્ર રૂપ લીધાં તે જૈન બાધાદિકથયા. (૬)
(૭) વિણું કહે છે કે—લેકેને વ્યાએહમાં નાખવા આહંસાદિક કુશાએને મેંજ બનાવ્યાં.
ફર્મપુરાણ પૂર્વાદ્ધ દેવ્યાસહાભ્યનામ. અધ્યાય. ૧૨ મ. પત્ર ૨૨ મું. મલેક ર૬૦ થી ૬૩ (મ.મી. પૃ. ૧૧૩)
વેદ વિના ધર્મને કથન કરવાવાળું કે શાસ્ત્રજ નથી, તેથી વેદ વિનાના જે કઈ બીજા ધર્મને માને છે તેમની સાથે બ્રાહ્મણોએ ભાષણ કરવું તે પણ કેગૃજ નથી. ૨૬૦ શ્રતિ, સમૃતિથી વિરૂદ્ધ જે શાસ્ત્ર લેકમાં જોવામાં આવે છે તે શાસ્ત્રોનું વર્તન તામસી છે. ૨૬૧ કાપાલિક, ભૈરવ, યામલ, વામ તથા આહંત દશન છે તે સર્વ શાસ્ત્ર લોકોને વ્યામોહ પેદા કરવાવાળાં છે. ૨૬૨ જે લેકે કુશાસ્ત્રના વેગથી મનુષ્યને વ્યામોહિત કરે છે તેમને ભવાતરમાં વ્યાહિત કરવાને માટે મેં જ તે કુશાસ્ત્રને બનાવ્યાં છે. ૨૬૨ ઈત્યાદિ.”
સમીક્ષા–અમારી માન્યતા એ છે કે-હિંસા, જૂઠ આદિ પાપથી દૂષિત જે શાસ્ત્ર હોય છે તેજ શાસ્ત્રો તામસી ગણાય છે અને તે વેદ પુરાણાદિકમાં જોવામાં આવે છે અને તેનાં અનેક ઉદાહરણે અમોએ આજ ગ્રંથમાં આપેલાં છે. તે સિવાય કાપાલિક, ભૈરવ, યામલ અને વામ શાસ્ત્ર ભલે તેવાં હિંસાદિક પાપથી દૂષિત હોય? પણ આહત દર્શન તે સર્વ જીવોના ઉપર દયાભાવ રાખવાનું જ કહીને બતાવે છે અને તે જ પ્રમાણે દયાભાવ કરીને પણ બતાવે છે, તે પછી તેમના શાસ્ત્રને તામસી ભાવમાં કયા હિસાબથ કહીને બતાવ્યાં ? તેથી આ લેખકે પિતાના ઉપરના દે બીજાના ઉપર ઢળી પાડવાને આ અધમ ધંધે આદર્યો છે વિચારી પુરૂષે તે પ્રમાણે જોઈ શક્યા છે અને વળી તે પ્રયત્ન કરવાવાળો પોતે પણ જોઈ શકશે એવી અમેને ખાત્રી છે.
વળી કૃષ્ણ કહે છે કે-તે કુશાસ્ત્રોને મેંજ બનાવ્યાં. આથી પણ શું લેખકની કિંમત થતી નથી કે? શું ભગવાન હોય તે કુશાસ્ત્રોને પણ પ્રકાશ કરે? ત્યારે આ લેખથી સમજવાનું એ હોય કે ભગવાન કુશાસ્ત્રો બનાવે નહિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org