________________
પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ–શીકારી-દારૂ માંસના ભણી હતાદિ ૩૪૩
~
(૨) સ્ત્રીનું રૂપ ધયું તેને દર્પણમાં જોયું, કૃષ્ણ પિતેજ મેહી પડયા. ઉપદેશ નાકર. પૃ. ૫૯ માંથી.
दर्पणार्पित मालोक्य मायास्त्रीरुपमात्मनः आत्मन्येवाऽनुरक्तो यः श्रियं दिशतु केशवः ॥
| ભાવાર્થ-કેશવ (શ્રી કૃષ્ણ) માયાથી સ્ત્રીનું રૂપ ધરીને દર્પણમાં જોવા લાગ્યા અને તેમાં પોતે રાગવાન થઈ ગયા. તેવા ભગવાન અમારું કલ્યાણ કરવા વાળા થાઓ.”
આ રસુતિકારની સ્તુતિ બનાવટી વાતે ઉપરથી વિચાર વિનાની થએલી જણાય છે. જગદીશ્વર હોય તે એવા ભાન ભૂલેલા હેયજ કેમ ?
ઇતિ દર્પણમાં પિતાનું સ્ત્રી રૂપ જોતાં મોહિત. (૨)
(૩) ભગવાન રાસકીડાથી દેવાંગનાઓને મેહી લેતા. શંકાકેશ શંકા ૪૩૪ મી. પૃ. ૬૭ માં–
“ભગવાનની રાશકીડા જેવાથી દેવતાઓની સ્ત્રીઓનું પણ કામાતુર થવું શું આ સંભવ છે કે ? શું કૃણે કે પીરાણુ પાસે મેહિની કે વશીકરણના જપ કરાવ્યા હશે કે જેથી ઘણી સ્ત્રી મહી પડતી હતી ? (ભાગવત.)”
રાસક્રીડા શું ભવાઈ જેવી ન ગણાય? તે શું ભગવાન કરતા? ન જાણે પુરાણકારોએ કયા હિસાબથી એ વાત લખી હશે?
ઈતિ-રાસક્રીડાથી દેવાંગણીઓ મહિત. ભાગવત (૩)
. (૪) રામ સદ્ગુણ, કૃષ્ણ વિષયી નિયાદી. હિંદુસ્તાનના દે. પ્રકરણ ૬ હું. પૃ. ૧૮૭ થી. રમેશદત્ત કૃત “મહાભારત” ઉપરથી પૃ. ૩૫. થી
ધાર્મિક વૃદ્ધિ માટે વિષ્ણુના અવતારો તરીકે રામ અને કૃષ્ણ વચ્ચે ઘણે લાંબે વખત હવે જોઈએ. બન્નેમાં અદ્ભુત શક્તિ અને લડાયક બળ લાગુ પાડવામાં આવે છે, પણ એમાં એક સદગુણ અને વિનયને આદર્શરૂપ હતા અને બીજા વિષયી પણ અને નિર્મદ અનીતિના નમુના હતા.”
- પૃ. ૧૮૮ થી “હિંદુસ્તાનના મોટા ભાગના, એ (કૃષ્ણ) માનીતા દેવ છે અને તરૂણ વર્ગ એમને ઉત્તમમાં ઉત્તમ દેવ ગણે છે.
છે વાસ્તવિક રીતે જોઈએ તે–વહેમ અને શ્રદ્ધાલુપણાના પ્રાચીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org