________________
૩૪૪
તત્ત્વત્રયી-મીમાંસા. દુર્ગમાંથી, અર્વાચીન વિચારની વૃદ્ધિએ હિંદુ ધર્મને, હાંકી કાઢયે છે તથા તેને આ રાસ રમતા, કામપ્રિય, શૂરા, દેવપુરૂષના સ્વરૂપ નીચે આશ્રય લે છે અને એમના વિષયી મસ્ત આનંદને ધાર્મિકરૂપ આપી, નવીન રચનામાં આવવા પ્રયત્ન કરે છે.”
(૫) આગળ પૃ. ૧૮૯ થી નીચેના ઉતારામાં–મહાદેવ પણ કૃષ્ણની કીર્તિ ગાતા જોવામાં આવે છે- “બ્રહ્માથી પણ શ્રેષ્ઠ એવા હરિ, શાશ્વત પુરૂષ શ્રી કૃષ્ણ છે. સુવર્ણ જેવા પ્રકાશમાન, વાદલા વગરના આકાશમાં ઉગેલા સૂર્યના જેવા છે. તેમને દશ બાહુ છે, તેઓ મહાતેજસ્વી છે, દેના શત્રુના નાશ કરનાર છે અને સર્વ દેવે તેમને પૂજે છે. બ્રહ્મા તેમના ઉદરમાંથી, હું તેમના માથામાંથી, નક્ષત્રે તેમના માથાના કેશમાંથી, સુર અને અપુર તેમના રૂવામાંથી અને ઋષિ અને શાશ્વત દુનીયા તેમના શરીરમાંથી ઉત્પન્ન થયા છે. તેઓ માનના આપનાર છે, દેવનાં કાર્યો સફળ કરવા જન્મ લે છે અને માનુષ રૂપ ધારણ કરી યુદ્ધમાં સર્વ પ્રાણુઓને નાશ કરશે. કારણ કે ત્રિવિક્રમ (જેમને ત્રણ પગલાં ભર્યા છે) વિના બધા દેવગણે નાયક વિનાના હાઈ દેવકાર્યો કરવા શક્તિમાન નથી. એ દેવ પુંડરીકાક્ષ છે. શ્રીના ઉત્પન્ન કરનારા છે અને શ્રીની સાથે રહેનારા છે... હે દે? તમારે સ્તુતિની ઉત્તમ અને પૂજ્ય માળાઓ સાથે એમની પાસે જઈને શાશ્વત બ્રહ્માની પેઠે એમની ઉચિત છે તે પ્રમાણે પૂજા કરવી જોઈએ કારણ કે જે મારું અને પિતામહ-બ્રહ્માનું દર્શન કરવા ઈચ્છતા હોય તેમને પ્રતાપી અને તેજસ્વી વાસુદેવનું (કૃષ્ણનું દર્શન કરવું. તેમનું દર્શન થયું એટલે મારૂં દર્શન થયું કે દેશ પિતામહ બ્રહ્માનું દર્શન થયું. એ વિષે મને કાંઈ શક નથી. હું તપ ! જેમનું ધન છે એવા દે ! તમે એમ જાણે” x
ઈતિ-કૃષ્ણ ફઈનું હરણ કર્યું, 9 દર્પણમાં પિતાનું સ્ત્રી રૂપ જોતાં મોહિત. ૨૩ રાસક્રીડાથી દેવાંગનાઓ મહિત. ૩) રામ સગુણી, કૃષ્ણ વિષયી નિમ યાદી, ૪, મહાદેવે પણ કૃષ્ણની કીતિ ગાઈ. એમ પાંચ કલમથી
દિકે જૈ બૌદ્ધની ઉત્પત્તિના લેખે ૯ નું સ્વરૂપ વિષ્ણુએ જૈનાદિ મતે સ્થપાવી, યજ્ઞોને નિંદ્યા,
કૃષ્ણ વૃહસ્પતિને માયાવીસેંપી દેને વેદધર્મથી ભ્રષ્ટ કરાયા છે પદ્મપુરાણ પ્રથમ સુષ્ટિડ. અવતાર ચરિત્ર નામના અધ્યાય ૧૩ મો. તેમાં નીચે પ્રમાણે છે.
1 x અનુશાસન પર્વ, મહાભારત (અધ્યાય ૨૫૧ ભાષાંતર કર્તા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org