________________
~
~
~
~
~
~
~
~~~~~
~
~~~~~
~
પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ-શીકરી-દારૂ માંસના ભક્ષી હતાદિ ૩૪૧ વૈદિકમતના પંડિતેજ આ વાત પાયા વિનાની જાહેર કરી રહ્યા છે. જેનો તે વાસુદેવની પદ્ધીના ધારક, રણુખંડના ભક્તા જેવી રીતે પૂર્વકાળમાં આઠ મહારાજાઓ થઈ ગયા છે તેવી રીતના આ નવમા કૃષ્ણ પણ મહારાજા જ હતા. એમ સ્પષ્ટપણે બતાવી રહ્યા છે. આમાં સત્ય શું છે તે વિચારી જુ.
ઈતિ. પદ્મ પુ. વિષ્ણુ પુ. ભાગવતાદિકથી–મધુપાન સાથે સ્ત્રીના ભેગાદિકને વિચાર કલમ પાંચથી.
કૃષ્ણ ભગવાનને આહેડી લખનાર તે કે?
ભાગવત-દશમસ્કંધ. ઉત્તરાર્ધ અધ્યાય ૫૮ મે. પત્ર ૨૦૬. લેક ૧૪ થી ૧૬ ને ભાવાર્થ-(મ.મી૫. ૭૯).
(૧) જે વનમાં હાથીઓ અને મૃગે ઘણા હતા, તે વનમાં શ્રી કૃષ્ણ" અર્જુનને સાથમાં લઈ શીકાર કરવાને ગયા. ત્યાં વાઘ, સૂયર, પાડા, શરભ, રેજ, ગેંડાં, ખરગોસ, આદિ ઘણુ જાનવને બાણેથી વિંધી નાખ્યાં. પછી તે જાનવને નેકરે રાજાની પાસે લઈ ગયા. રાજા તૃષાથી પીડિત યમુના ની ઉપર ચાલ્યા ગયા. ઇત્યાદિ.”
| ઈતિ-શ્રી કૃષ્ણ શીકાર ખેલ્યાને વિચાર ભાગ ૦ થી (૧) :
(૨) દારૂમાંસથી કૃષ્ણ શું દેવીને પૂજાવે? વિષણુપુરાણ અંશ પાંચમા અધ્યાય ૧ લે. લે ૮૩ થી ૮ ને ભાવાર્થ.
ગમાયાને શ્રી કૃષ્ણજી કહે છે કે હે દેવિ આર્યા, દુર્ગા, દેવગભાં, અંબિકા, ભદ્રા, ભદ્રકાળી ક્ષેમ્યા, ક્ષેમંકરી તું છે. અને જે નમ્ર થઈને તારી સ્તવના સાંજ સવાર કરશે. તેનાં ઇચ્છિત કાર્ય મારા પ્રસાદથી થશે. અને તે પણ દારૂ, માંસ અને ભક્ષ્ય ભેજનથી પૂજિત થએલી, પ્રસન્ન થઈને સર્વ કાર્ય કરીશ? હે સર્વદા ભદ્રે ! તે લોકો મારા પ્રસાદથી નિઃસંદેહ થશે, તું જા. ઇત્યાદિ.” (મ.મી. પૃ. ૭૭ થી.)
ઈતિ-શ્રી કૃષ્ણ દારૂમાંસથી દેવીને પૂજાવી. વિષ્ણુ પુરા (૨)
(૩) કૃષ્ણના શીકારમાં નારદની સાક્ષી. ભાગવત-દશમ સ્કંધ. ઉત્તરાર્ધ. અધ્યાય ૬૯ પત્ર ૨૪૬ (મ.મી. પૃ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org