________________
૩૪૦
તત્વત્રયી–મીમાંસા. . ' ખંડ ૧ ખતાં દુનીયાને ભય સા માટે છે ? તેને પણ વિચાર સાથમાં કરી જુ.
છે ઈતિ (૨) મધુપાનથી મત્ત અને દારૂમાંસથી પૂજય કૃષ્ણ, સંબંધના વિચારે અનેક પ્રકારના કરી બતાવ્યા.
(૩) પર સ્ત્રીના લાલચું શું જગદીશ્વર હતા?
વિષણુપુરાણ અંશ. પાંચમો અધ્યાય. ૧૩ મે લૈક ૫૮ મે (મ.મી. પૃ. ૭૮)
તે ગે પાંગનાઓના પતિઓએ, ભાઈઓએ, અને પિતાઓએ ઘણીએ નિવારણ કરી તે પણ ન માન્યું અને રાત્રીએ કૃષ્ણજીની સાથે કીડા કરતીઓ રહી ઈત્યાદિ ”
'. ઈતિ–રોપીઓ સાથેની કીડા, વિષ્ણુપુ. (૩)
(૪) ફરીથી વિશેષ પદ્મપુરાણ ઊત્તરખંડ અધ્યયા ૨૪૫ મે પત્ર ૨૫૮ લેક ૧૭૦–૧૭૧ ને ભાવાર્થ (મ. મી. પૃ. ૭૮).
પિતાના પતિઓને, પુત્રને અને ભાઈઓને પણ કરે છે ત્યાગ. તેમજ પિતાના કુળની મર્યાદાને પણ કર્યો છે ત્યાગ, કામદેવના બાણથી પીડાને પામેલીઓ તે બધીએ ગોપીઓ સાથે મળીને કૃષ્ણજીની પાસે આવીઓ અને પિતાની ભુજાઓથી કૃષ્ણનું આલિન્શન કરી ભેગ ભોગવવાને લાગીએ. જેમ દેવતાઓ અમૃતનું પાન કરે તેમ અધરપાન કરતાં રહ્યાં. ઈત્યાદિ.”
છે ઈતિ–ગોપીઓ સાથેની ક્રીડા ફરીથી પદ્મપુ. (૪)
(૫) ફરીથી વિશેષ શંકાકેશ શંકા ૧૬મી, પૃ. ૨ માંથી–
ગેપીએનાં સ્નાન કરતી વખતે વસ્ત્રાદિ લઈને કૃષ્ણનું સંતાવવું અને પાણીમાં ઉમે ઉભે ગોપીઓએ પ્રાર્થના કરવી કે-મહારાજ કૃપા કરીને વસ્ત્ર આપી ઘો. નવીન સનાતન ધર્મના ઇશ્વર કૃષ્ણનું એ કહેવું કે તમે જળમાંથી નગ્ન નીકળી અને વસ્ત્ર લઈ લે શું આ નિર્લજજપણું નથી? (ભાગવત) .”
| ઈતિ-પીઓનાં વસ્ત્ર હરણ, ભાગવત (૨)
વિષ્ણુ, પિત્ત અને ભાગવત--આ ત્રણે પુરાણકારેએ શ્રી કૃષ્ણને ભગવાન રૂપે ઠરાવી પરસ્ત્રીના દૂષણથી દૂષિત લખ્યા છે ખરા પણ આજકાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org