________________
૩૩૨
તત્રયી-મીમાંસા.
ખંડ ૧
આગળ પૃ. ૨૪૮ એ વિષે ખુલાસા ઘણા આપવામાં આવે છે. બ્રાહ્મણે તિરફથી અપાયેલા અને હાલમાં મનાતે ખુલાશ એ છે કે બ્રાહ્મણોની મેટાઈ વધારવાના ઈરાદાથી કૃષ્ણ બીજા બધાં કામ છે એ કામ માથે લીધેલું, પરંતુ એ ખુલાસા ઉપર આસ્થા બેસે એવું નથી.
વનપર્વમાં–દુર્વાસા ઋષિના અતિથ્યની જે કથા છે, તે જે ભૂલ મહાભારતને ભાગ ગણાય છે, તે ઉપરથી જણાશે કે તેમને બ્રાહ્મણને ગલચી સાહી પાંડવાના આશ્રમ આગળથી બહાર કાઢી મૂક્યા હતા.
તે તે બહુ જબરા સામ્યવાદી, સૌને સરખા ગણનાર હતા. ગીતાને ધર્મજ જે કૃષ્ણને કહેલું હોય તે–વિદ્યાવિહં ત્રાક્ષ જવ તિરિ शूमि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥९॥ १७॥
તેમના મત પ્રમાણે--વિદ્વાન, તથા, વિનયવાળા બ્રાહ્મણ, ગાય, હાથી, કુતરા અને ચંડાલ સૌ સમાન ગણવાં જોઈએ, તેમ હોવાથી માત્ર બ્રાહ્મણનું ગૌરવ વધારવાનેજ તેમના પગ ધોવાનું માથે લે એ સંભવતું નથી ઇત્યાદિ.”
છે ઈતિ-બ્રાહ્મણોએ ભગવાન પાસે પગ ધોવરાવ્યા ને વિચાર ભારત ભાગ વા (૨)
(૩) પ્રદ્યુમ્ન દેવીનું સ્તનપાન કરી પુત્ર પેદા કર્યા. ભાગવત સ્કંધ ૧૦મે અધ્યાય ૫૫ મે (શં. ૩૯૨ પૃ. ૫૭)
“ પ્રદ્યુમને નારદના ઉપદેશાનુસાર માયાદેવીનાં સ્તનપાન કરી, પછી તેને સ્ત્રી કરવી અને તેનાથી પુત્ર પેદા કરવા શું માનવા લાયક છે ? આજના પૌરાણીઓ તેમ કરતા હશે કે ?”
છે ઈતિ પ્રદ્યુમ્ન દેવીનું સ્તનપાન કરી પુત્રો પેદા કર્યા ને વિચાર ભાગ (૩)
(૪) કૃષ્ણ સ્વર્ગમાં લડયા વસ્તુઓ દ્વારિકામાં લાવ્યા–
( શંકાકેષ. શં. ૪૮મી, પૃ. ૭ ) હરિવંશપુરાણુ બીજા ખંડમાં લખ્યું છે કે—“શ્રી કૃષ્ણ મહારાજે જ્યારે દ્વારિકા વસાવી ત્યારે એ ઈચ્છા થઈ કે, જે વસ્તુઓ રાજા ઈન્દ્રને ત્યાં સ્વર્ગમાં ઉપસ્થિત છે, તે સઘળી લાવીને આ દ્વારિકા પુરીને સ્વર્ગતુલ્ય બનાવી દઉં, એ વિચાર કરીને શ્રી કૃષ્ણ ગરૂડ ઉપર સ્વાર થઇને સ્વર્ગમાં ગયા. ત્યાં રાજા ઈંદ્ર સાથે મોટું યુદ્ધ થયું. તેમાં જીતીને, કલ્પવૃક્ષ ઉખાવને, તથા નંદનવનને પણ ઉખા, ગરૂડ ઉપર મૂકીને દ્વારિકા તરફ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org