________________
vvvvvvvvvvvvvv
N
પ્રકરણ ૩૮ મું. કૃષ્ણના સંબંધે કલમ ૧૧ ને વિચાર. ૩૩૩ ચાલવા માંડ્યું. માર્ગમાં એક દૈત્યની ૧૬૦૦૦ સોળહજાર કન્યાઓ હતી. તેમને પણ ગરૂડ ઉપર સ્વાર કરી દીધી અને ત્યાંથી અઢળક માલ લઈ, તે પણ ગરૂડ ઉપર ભરી, દ્વારિકા આવી પહોંચ્યા. શું આવી અરેબીયન નાઈટસને પણ હઠાવે તેવી વાતે સંભવિત છે કે?’
| | ઇતિ કૃષ્ણ સ્વર્ગમાં જઈ લડયા, ત્યાંથી ધન દ્વારિકામાં લાવ્યા વિચાર હરિવંશપુત્ર (૪)
(૫) મણિના માટે કૃષ્ણ અને બળભદ્રના પ્રેમમાં ભંગ. મસ્યપુરાણ અંશ જ . અધ્યાય ૧૩ માને ભાવાર્થ. મ. મી. પૃ. ૧૭૦)
“કૃષ્ણજીએ સ્પદંતક મણિ લેવાના માટે શતધવાને માર્યો. આ અધિકાર ભાગવતમાંને લખીને બતાવે છે. વિશેષ–“ કૃષ્ણજીએ બળભદ્રને કહ્યું કે–શતધન્વાને મેં માર્યો ખરે પણ તેની પાસેથી મણિ નીકળ્યું નહિ. બળભદ્રજીના મનમાં એવું આવ્યું કે પોતે મણિને છુપાવવા માટે જુઠું બોલે છે તેથી એકેકને પ્રેમ ઘટી ગયે. કૃષ્ણજીએ સેગન ખાધા પણ બળભદ્રને વહેમ ન ગયે, તેથી વિદેહ પુરીમાં ચાલ્યા ગયા અને કૃષ્ણજી દ્વારિકામાં આવી ગયા.”
જનમતના ગ્રંથમાંદુનીયા અનાદિની છે અને એક તેવા મધ્યમ કાળમાં વાસુદેવાદિકનાં નવ ત્રિક નિયમ પ્રમાણે થયા કરે છે, બેમાં પૂર્ણ પ્રેમ અને એકની સાથે શત્રુતા હોય તેજ પ્રમાણે આ અવસર્પિણમાં થએલાં બતાવ્યાં છે તેથી મત્સ્યપુરાયમાં લખેલા પ્રેમ ભંગની વાત વિચારણીય છે. જુવો અમારા એ સંબંધના બધા લેખે.
ઈતિ-વાસુદેવ અને બળભદ્રના પ્રેમના ભંગને વિચાર મત્સ્યપુ, (૫).
(૬) કૃષ્ણ માહિની રૂપથી ઠગી દૈત્યોના પ્રાણ લીધા. મત્સ્યપુરાણુ. અધ્યાય ૨૫૦ મે (મ. મી. પૃ. ૧૬૭)
“શ્રી કૃષ્ણજીએ મહિનીનું રૂપ ધારણ કરી દેને ઠગ્યા અને તેમની પાસેથી અમૃત લઈ દેવતાઓને પાઈ દીધું અને વળી પિતાના સુદર્શન ચકથી હજારે દૈત્યને મારી નાખી તેમને નાશ પણ કર્યો.
છે ઈતિ શ્રી કૃષ્ણ મોહિનીનું રૂપ ધરી દત્યને ઠગ્યા અને માર્યા મસ્યપુ (૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org