________________
પ્રકરણ ૩૮ મુ.
કૃષ્ણના સબ ંધે કલમ્ ૧૧ ને વિચાર. ૩૩૧
વળી પૃ. ૧૧૪૫ ૧૫ માં-એક કલ્પમાં જાલંધરથી દેવતાઓને દુઃખીયા દેખીને, સદાશિવે જલંધરને મારવાના ઘણા ઉદ્યમ કર્યાં પણ મર્યા નહિ. જાલધરની સ્ત્રી સતી હતી તેથી તે કોઇથી મરે એવા ન હતા, ત્યારે પ્રભુએ (વિષ્ણુ એ) છલકપટથી વૃંદાના સતીષણાના ભંગ કરી દેવતાઓનું કાય કરીને આંખ્યું. આ સઘળા મમ વૃંદાના જાણવામાં આવતાં તેણે કાપ કરીને પ્રભુને ( વિષ્ણુને ) શાપ આપ્યું.
આ લેખની ટીપમાં નીચે પ્રમાણે જણાવવામાં આવ્યું છે—
· જાલંધરની સ્ત્રી વૃંદાના સતીપણાને લીધે તે જીતી શકાતા ન હતા. વિષ્ણુ તેના દ્વારપર સાધુ થઈને બેઠા, યુદ્ધની વાત પુછતાં જાલંધરના ટુકડા તે સતીની પાસે આવીને પડયા. તેને જોડી દેવાની સલાહ આપતાં જીવતા થયા, એટલે તે સાધુના ચરણુ દબાવતાં સતીષણાના ભ'ગથી જાલધર માર્યાં ગયે. વિષ્ણુનુ કપટ જાણીને વૃ ંદાએ શાપ આપ્યું કે, મારા સ્વામી તારી સ્ત્રીનુ હરણ કરશે અને તૂ' દુઃખી થઇશ. ”
ઇતિ શીલના ભંગ કરતાં ભગવાન પણ શાપિત થયા, પદ્મ પુ. ભાગવતાદિ (૧)
(ર) બ્રાહ્મણાએ શ્રી કૃષ્ણ ભગવાન પાસે પગ ધાવરાવ્યા, ભાગ ૦ શંકા કાષ, શકા ૪૩૨ મી પૃ. ૬૭ માં.
66
શ્રી કૃષ્ણ ભગવાને બ્રાહ્મણેાના પગ ધોવા શુ' આ સ`ભવિત છે કે ? ( ભાગવત સ્કંધ ૧૦, અધ્યાય ૫૩ માં ), ’’
કૃષ્ણચરિત્ર ખડ ૪ થા. પ્રકરણ ૯ સુ. પૃ. ૨૪૭ થી ખાણૢ–વંકિમચંદ્ર લખે છે કે— યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની શરૂઆત થઈ. સઘળા જુઠ્ઠા જુદા કામે પર ગેાઠવાઇ ગયા પરંતુ શ્રી કૃષ્ણે કર્યું કામ માથે લીધું ? ખીજા બધાના કામ સાથે એમનુ પણ કામ મહાભારતમાં કહેવામાં આવ્યું છે, તેમને બ્રાહ્મણાના પગ ધોવાનું કામ સ્વીકાર્યું. આના અથ શે? ચાકરાને કરવાના કામપર શ્રી કૃષ્ણને શા માટે નીમ્યા હશે ? જે બ્રાહ્મણાના વશજો આજે રસેÙઆનું કામ કરે છે, તે બ્રાહ્મણેાના પગ ધાવાનું કામ તે શું આદર્શ પુરૂષને શાલે ? માટે જો ખરીવાત એમજ હાયતા તેમને એ કામ ઘટતુજ ન હતુ, એ આપણે વગર આંચકે કહી શકીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org