________________
૩૩૦
તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ 1. “ શ્રી કૃષ્ણ નાચતા હતા. વાહ!! પરાણીના ઇશ્વર નાચતા પણ હતા કે ? (ભાગવત. સ્કંધ. ૧૦, અધ્યાય ૩૩ માં) .”
ઈતિ-૧ પુરાણની વાત મલતી નથી. ભારત, વિષ્ણુ પુ માં સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર નથી. આર્યો. તહે. ૨-ધોલા કાલા કેશના–બલદેવને કૃષ્ણ. હિ. દે. ૩-માટી ખાઈ માતાને બ્રહ્માંડ દેખાડયુ, બાબૂ. ૪–અર્જુનને વિરાટું સ્વરૂપ દેખાડયું ગીતામાં. પ–ઘટેકચના પ્રાણ જતાં નાચ્યા. બાબૂ એમ કૃષ્ણના સંબંધવાલી કલમ પાંચને વિચાર કરીને બતાવ્યો.
કૃષ્ણના સંબધે વિચિત્ર પ્રકારની ફરીથી ક્લમ ૧૧
સ્ત્રીના શાપથી વિષ્ણુ પથ્થર થયા. શંકાષ શંકા ૧૫ મી. પૃ. ૨ (પદ્મપુરાણ. કાતિ મહામ્ય)
(૧) “વિષ્ણુનુ જાલંધરની સ્ત્રી વિંદા (વૃંદા) ઉપર મોહિત થવું. પુનઃ વિષ્ણુનું શાપ વશ પથ્થર થઈ જવું માને છે કે નહિ? તે કહીએ ઇશ્વર કદી પથ્થર થઈ શકે છે ?”
વળી જુવે શીલને ભંગ કરી તેના પતિને મરાવ્ય. શંકાકે શંકા ૪૧૬ મી પૃ. ૬૧ માં--
જાલંધર જ્યારે શિવજીની લડાઈમાં ન મર્યો ત્યારે ભગવાને (શ્રી કૃણે) તેની સ્ત્રી વૃંદાને પતિવ્રત ધર્મ નષ્ટ કર્યો ત્યારે તે મર્યો. હવે પૌરાણીઓ બતાવશે કે–ઈશ્વર કે જે સર્વ શક્તિમાન અને સત્ય છે તેના ઉપર પ્રમાણેનાં કર્મ હોય ખરાં?”
આ વિષયમાં રામાયણમાં નીચે પ્રમાણે છે— તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૧૧૩ ૧૧૪ ૧૧૫ માં નીચે પ્રમાણે છે.
“વૈકુંઠમાં નારાયણના જય અને વિજય બે ભાઈઓ દ્વારપાળો હતા. બ્રાહ્મણોના શાપથી હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ રૂપ અસુરપણે પ્રાપ્ત થયા. નૃસિંહ અને વરાહનું રૂપ ધરીને ક્રમથી બન્નેને પ્રભુએ માર્યા.
નૃસિંહ અવતારે હિરણ્યકશિપુને મારીને તેની પુત્ર-મહાભકત અલ્હાદનું રક્ષણ કર્યું. એ કથા ભાગવત. સ્કંધ ૩ માં વિસ્તારથી છે. અને ત્યાંથી મરીને કશિપુરાવણ, અને હિરણ્યાક્ષ-કુંભકરણ, થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org