________________
પ્રકરણ ૩૮ મું. ઢગ વિનાની કૃષ્ણની વાતે. નવું ભાગ ૩૨૯
(૩) કૃષ્ણ-માટીના ઠેકાણે પેટમાં બ્રહ્માંડ દેખાયું..
કૃષ્ણ ચરિત્ર. ખંડ ૨ જે. પ્રકરણ વિજું પૃ. ૯૪ માં. બાબુ વંકિમચંદ્ર લખે છે કે–“કૃષ્ણ એક વખત માટખાધેલો અને તે વાત ન કબૂલ કરવાથી જશોદાએ તેનું મેટું ઉઘા જેવા માંડયું, કૃષ્ણ મોઢું ઉઘાડયું તે તેમાંઆખું બ્રહ્માંડ જશોદાને જણાયું. આ પણ કેવળ ભાગવત કારની બનાવી કાઢેલી વાત છે.” છે ઇતિ માટી ખાઈ કૃણે માતાને બ્રહ્માંડ દેખાડયું. ૩
(૪) કૃષ્ણ અજુનને વૈરા સ્વરૂપ દેખાડ્યું. વળી જુઓ ગીતામાં
| (સં. ૪૨૮મી, પૂ. ૬૫ માં) શ્રી કૃષ્ણ અર્જુનને વૈરાટ સ્વરૂપ દેખાડયું શું આ સંભવિત છે? જે સંભવિત હોય તે પૌરાણીઓ કહેશે કે અર્જુને શી રીતે તે સ્વરૂપ જોયું? જ્યારે વિરાટ સ્વરૂપ જોયું ત્યારે અર્જુન વેરાની બહાર હતું કે અંદર?”
છે ઇતિ અર્જુનને શ્રીકૃષ્ણ વિરાટું સ્વરૂપ દેખાડયું. જા
(૫) ઘટેન્કચના પ્રાણ ગયા ને કૃષ્ણ નાચ્યા. કૃષ્ણચરિત્ર પૃ. ૩૨૬ થી ૨૭ માં બાબૂ વંકિમચંદ્ર લખે છે કે
તે (કવિ) કહે છે કે ઘટેસ્કચ મરાય, તે સાંભળી પાંડ શોક કરવા લાગ્યા, પણ કૃષ્ણ તે રથ ઉપર ચઢી નાચવા માંડયું.
તે હવે નાના સરખા ગોવાળીયા ન હતા. તેમનાં છોકરાંને ઘેર છોકરાં થયાં હતાં. તેમજ તેમને અકસ્માત્ વાયુને રેગ થયું હતું એવું પણ કવિ કહેતે નથી કે જેથી એમ સમજાય કે તે રોગને લીધે તેમણે એવું કરવા માંડયું
ત્યારે એ રથ ઉપર ચઢી નાચ્યા શા માટે હશે? માત્ર નાચતા ન હતા જોડે મોટી બૂમ પાડી હાથના તાબોટા-તાલીઓ પાડતા હતા. “અને પુછયું કે ” તમને થયું છે શું? નાચે છે કેમ? કૃષ્ણ કહ્યું કે-કરણની પાસે જે શક્તિ, હતી અને જે તારી સામે વાપરવા તેણે સંઘરી રાખી હતી તે ઘટેચ સામે તેણે વાપરી દીધી છે તેથી હવે તને કાંઈ બીક નથી.”
આ વાતમાં-શંકાકેષ. શંકા. ૨૬૫ મી. પૃ. ૩૭ માં42
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org