________________
૩૨૮ તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૧ “આશ્રમ અને રદ્ધા તીર્થનિવરિત તથા સેવતાયાતાજss - નિgrરિ મૂ!િ શું આ કલેકથી એ સિદ્ધ નથી થતું કે ભાગવત ઔરંગઝેબના વખતમાં બન્યું છે ? (ભાગવત સ્કંધ. અ. ૧ શ્લેક ૩૬”
ઈતિ પુરાણની વાત મલતી નથી. ભારત વિષ્ણુ પુ. માં સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર નથી. ૧
( ) વિષ્ણુના-ઘળા અને કાળા વાળના–બળદેવ ને કૃષ્ણ,
હિંદુસ્તાનના દેવો પૃ. ૧૯૧ થી લીધેલ સાર.
કંશના ત્રાસથી ત્રાહી ત્રાહી કરતી પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને ઈદ્રની પાસે ગઈ અને ફરીયાદો કરી કે–ધર્મ અને ન્યાય નાશી ગયા છે. મને રજા આપો તે હું પણુ પાતાળમાં જાઉં.” બધા દેવતાઓની સાથે ઈદ્ર વિષ્ણુના શરણે ગયા અને પૃથ્વીને ત્રાસમાંથી છોડાવવા પ્રાર્થના કરી. વિષ્ણુએ પિતાના માથામાંથી એક સફેદ અને એક કાળે એમ બે કેશ તેડયા અને દેવતાઓને કહ્યું કે આ મારા કેશ પૃથ્વી ઉપર ઉતરશે અને પૃથ્વીને દુઃખના. ભારમાંથી મુક્ત કરશે.”
સફેદ કેશે–બલરામને, અને કાળા કેશે કૃષ્ણને અવતાર લીધે. ત્યારબાદ વસુદેવ, ઋષિ અને તેમની પત્ની દેવકીને, કંશ પિતાના રથમાં બેસાડીને લઈ જતું હતું તે વખતે આકાશમાં શબ્દ થયો કે-હે મૂર્ખ? જે સ્ત્રીને તું લઈ જાય છે તેને આઠમે ગર્ભ તારા પ્રાણ લેશે, તે સાંભળી કંશે દેવકીના પ્રાણ લેવા તલવાર ખેંચી, પણ વસુદેવે કરે સોંપવાનું કહીને બચાવી. કંશને સંતોષ થયે. ભૂલ ન થવા માટે રોકી રાખી પણ તે આઠમે ગર્ભ બદલાઈ ગયે. કશે ગોવાળીયાના છોકરાને પથર સાથે અફા અને તે વખતનાં જન્મેલાં છોકરાંને પણ નાશ કરવાને હુકમ કર્યો હતે, છતાં તેની શોધમાંથી બાલકૃષ્ણ છટકી ગયા હતા ઈત્યાદિ
વળી–શંકાકેષ, શંકા ૧૩ મી પૃ. ૨ માં કૃષ્ણની કાલા વાલથી ઉત્પત્તિ, પુનઃ તેમને સાક્ષાત ભગવાનું કહેવા શું કદી પણ યુક્ત કહેવાશે ? (ભાગવત)
| ઇતિ ઘેલા કાલા કેશન-બલદેવ અને વિષ્ણુ. હિં. દે, થી. રા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org