________________
પ્રકરણ ૩૮ મું.
બાબના કૃષ્ણચરિત્રમાંની ૧૫ કલમ.
૩૧૯
કરીને બતાવેલા છે. તેમાંના ચકિંચિત્ વિચારો અમેા પણ ટાંકીને માતાવીએ છીએ
(૧) ખુદ મહાભારત વિશ્વાસને પાત્ર નથી ? કૃષ્ણ ચરિત્ર પ્રકરણ ૩જાના પૃ. ૧૨-૧૩ માં
જુવે
“ જે સઘળાં પુસ્તકામાં કૃષ્ણનું ચરિત્ર મળી આવે છે તેમાં સૌથી પહેલવહેલું મહાભારત છે. પરંતુ મહાભારત ઉપરજ પુરેપુરા વિશ્વાસ મૂકી શકાય ખરા ?
પૃ.૧૩ માં— હિંદુસ્તાનમાં લખાયલા સઘળા પ્રાચીન ગ્રંથામાં માત્ર મહાભારત અને રામાયણનેજ ઇતિહાસ એ નામ મળ્યુ છે. અને જ્યારે મહાભારત ઇતિહાસ પદ ગ્રહણ કરે છે અને રામાયણ સિવાય બીજો કાઈ પણુ ગ્રંથ નામ ધરાવતાનથી ત્યારે જરૂર તેમાં ખાસ અતિહાસકતા રહેલી હોવી જોઇએ.
એ વાત ખરી છે કે—મહાભારતમાં એવા ઘણા પ્રસગેા વર્ણવેલા છે કે જે નજ નિરૂપયેગી, અસ ંભવિત અને અનૈતિહાસિક હાય એમ જણાઈ
આવે છે. ”
(૬) ચેાવિશ હજાર Àાકનુ મહાભારત તે એક લાખ.
કૃષ્ણચરિત્ર પ્રકરણ ૯ મુ. પૃ. ૪૨ માં, માખજી લખે છે કે “એ પ્રાચીન મહાભારતમાં કથા વિગેરેના એટલા ઉંમેરા થઈ ગયા છે કે તેમાં અસલ ગ્રંથ ડુબી ગયા છે તે તે વાત આપણે માન્ય રાખી શકીએ ખરા ?
દ
પૃ.૪૫ માં “ ચતુવતિ સાો પત્રે માતહિતાં ” વિગેરે આદિ ૫ ૧૦૧–૧૦૩
પ્રથમ આ ભારતરૂપી સહિતા વ્યાસજીએ ચાવીશ હજાર શ્લેાકાની કરી અને પછી મહાત્માપુરૂષોનાં આખ્યાન લખ્યાં તેથી એ ભારત એક લાખ શ્લાકનુ થયુ.
99
(૩) ઇશ્વરને માનવ શરીર ધારંણ કરવાનું પ્રત્યેાજન શું ?
પ્રકરણ ૧૨ માના પૃ. ૫૫ માં માજી લખે છે કે- વળી તે ઉપરાંત કૃષ્ણના પોતાના પણ કેટલાક અસાધારણ કામેાપર અણુવિશ્વાસ આવવાનું કારણ છેઅને તે પણ તેમને ઇશ્વરના અવતાર ગણવા છતાં કારણ મનુષ્ય દેહ ધારણ કરી કાંઇક અસ્વાભાવિક કામ તે કરે તા તે પેાતાનની ઇશ્વરી યા દૈવી શક્તિ વડેજ કરી શકે, પણ જો તેમ હોય તેા પછી માનવ શરીરુ ધારણ કરવાનુ તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org