________________
૩૧૮
તત્ત્વત્રયી–મીમાંસા.
આ ખેદ બાબજીને એકાંત કેળવાએલા વર્ગ ઉપર યથાર્થ રૂપે નથી. કારણ પૂર્વકાલના ઋષિઓએ કરેલા ગોટાલાને પ્રતિકાર બાબતેજ કરી રહ્યા છે અને તે કેળવાએલો વર્ગજ સમજી શકે છે? તેમાં જે સ્વાર્થ વિનાના અને સત્ય હદયના છે તેમણેજ પિતાના સત્ય ઉદ્દગારે બહાર પાડ્યા છે? જે ખંતિલા અગ્રેજોએ આપણા વર્ગની આંખ ઉઘા ન હોત તે, આપણા વર્ગમાંને આંખ ઉઘાડને જેવાવાળ કેણ હતું ? આજે પણ જુવે–આટલા બધા પ્રકાશમાં સ્વાર્થ પંડિતે બાપ દાદાઓના કાને ખરે મનાવવા પિતાની કલ્પનાના ઘોડાએને છુટથી કેવી રીતના દેડાવી રહ્યા છે? એક જ વાત જુવે કે દશ અવતારના વિષયમાં-કેઈએ કલ્પના કરી સૂર્યની, બીજાએ બીજી, ત્રિજાએ ત્રિજી, એમ જેટલા લેખકે તેટલી જ કલ્પનાઓ થઈ જેમને સત્ય હૃદયથી જોયું તેમને લખી બતાવ્યું કે–વૈદિકમાં ૨૪ અને દશ અવતારેની કલ્પના જૈન અને બૌદ્ધોની સંખ્યાને ગ્રહણ કરી કલ્પિત ઉભી કરેલી છે. એવા સત્યવાદિઓને ધન્યવાદના પાત્ર ગણાય પણ ખેદના પાત્ર ન ગણાય? એવા અનેક સત્યવાદિઓના લેખેઅમારા તરફથી બહાર પડેલા “જૈનેતર દ્રષ્ટિએ જેન” અને “સ્યાદ્વાદની સાર્થકતા” નામના ગ્રંથમાં જુવે. તે સિવાય બીજા પણ અનેક સત્ય હૃદયના લેખકે આ પુસ્તકમાં પણ છે. આપ સજજને પણ સત્ય હૃદયથી જેશે તે જરૂર તેમની પ્રશંસા કરશે. જેઓ ખરા ભાગ્યશાળીઓ, અને જેમને સંસાર થડે બાકી રહેલ હોય તેવા મહાપુરૂષે જ સત્ય વસ્તુને સત્ય રૂપે જોઈ શકે છે? એમ જૈન સિદ્ધાંતની માન્યતા છે. પછી ખેદને વિષયજ કયાં રહેશે?
ઈતિ વૈદિકે કૃષ્ણ ચારિત્ર જાણવાનાં સાધન, બાબજીને ખેદ. તેને વિચાર.
કૃષ્ણના સંબંધે– બાબના લેખમાંથી ૧૫ કલમ.
વૈદિક મતવાળાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે દેવને જગતના કર્તા હર્તાદિક લખી મોટામાં મોટી સત્તાવાળા પરમાત્મારૂપે, દુનીયાને મનાવેલા હોવા છતાં તેમના સંબંધે સાધારણ માણસને પણ ન છાજે તેવા નિમર્યાદ, આપસ આપસમાં વિરૂદ્ધ, તદન અસંગત લેખે શાથી લખ્યા હશે? શું મૂળમાંજ તે દેવે કલ્પિત ગોઠવ્યા હશે તેથી? અથવા શું મૂળમાં કઈ સર્વજ્ઞ નેતા ન હોવાથી, આમ બન્યું હશે? અથવા શું તે લેખકનું વર્તન નિ. મર્યાદ હોવાથી આમ બન્યું હશે? એમ ત્રણે દેના સંબંધે વિચાર કરવા જેવો હેવા છતાં કેટલાક પંડિતેએ તેમ ન કરતાં માત્ર શ્રી કૃષ્ણના સંબંધેજ વિચાર કરીને બતાવેલો જોવામાં આવે છે, તે પ્રમાણે બાબૂ બંકિચંદ્ર પણ કેટલાક ખુલાશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org