________________
પ્રકરણ ૩૮ મું.
વૈદિ કે—દિક્પાલ, દ્વીપ ખંડ, મને પાતાલ. ૩૦૩
સત્ય સ્વરૂપના ભાસેલા નથી તેથી તેએ પેાત પેાતાના અભિપ્રાયેા જુદા જુદા પ્રકારના પ્રગટ કરતા ગયા છે. તેમાંના કેટલાંક પ્રમાણે! અમે પણ બતાવતા આવ્યા છોએ, છતાં જો વરાહાવતારની સિદ્ધિ–વૈત્તરીય અને શતપય જણાવતા હાયતા તે ગ્રંથાપણુ કાલ્પનીક ગ્રંથેાની સાથમાંજ કલ્પી શકાય ? તે પછો તે ગ્રંથાને પ્રમાણ રૂપમાં કેવીરીતે મૂકી શકાય ? એક ંદરે વિચાર કરી જોતાં ધર્માંની બાબતમાં તેમજ ઇતિહાસની બાબતમાં વૈદિકાએ ઘણીજ બાબતમાં બીજાઓમાંથી લઇને કલ્પિતજ ગેાઠવી દીધું છે. એમ અનેક પાશ્ચાત વિદ્વાનેાના લેખાથી જાહેર થઈ ગયુ છે. છતાં સત્યવસ્તુના શોધક ન બનતાં જૂઠની સિદ્ધિ કરવા મથ્યા રહેવુ' એમાં કંઇ પંડિતાઇ ?
॥ ઇતિ વરાહ, વામનાદિકની સિદ્ધિમાં વેદનાં પ્રમાણેા તેના વિચાર.
૮ દિક્પાલ, છ દ્વીપ, ૯ ખંડ અને સાત પાતાલનાં નામ. તુલસી રામાયણુ. બાલકાંડ પૃ. ૧૫૯ ની ટીપમાંથી—
“ ૧ ઇદ્ર, ૨ અગ્નિ, ૩ યમ, ૪ નિતિ, ૫ વરૂણ, ૬ વાયુ, ૭ કુબેર અને ૮ ઇશાન એ આઠ દિક્પાલ કહેવાય છે. ”
૯ ૧ જંબુ, ૨ શલમલી, ૩ કુશ, ૪ કોચ, ૫ શાક અને ૬ પુષ્કર એ નામના સાત દ્વીપ છે. ” ( એકનું નામ રહી ગએવુ જણાય છે. )
ઃઃ
૧ ઇલાવૃત, ૨ રમ્ય‡, ૩ હિસ્થ્યમય, ૪ કુરૂ, ૫ હરિવ, ૬ ભારત, ૭ કેતુમાલ, ૮ ભદ્રાશ્વ, અને ૯ કિ પુરૂષ, એ નામના નવ ખંડ છે, ”
64
૧ અતલ, ૨ વેતલ, ૩ સુતલ, ૪ તલાતલ, ૫ મહાતલ, ૬ રસાતલ, અને ૭ પાતાલ એ નામના સાત પાતાલ છે. ”
જૈનમાં–દિક્પાલના સંબન્ધુ, જંબુદ્રીપાદિક અસ ંખ્ય દ્વીપ સમુદ્રોના સબન્ધે, ભરતાદિક નવ ખંડના સબન્ધુ અને સાત નરકાના સ ંબન્ધ, મોટા મેટા ગ્રંથામાં વિસ્તાર પૂર્વક વર્ણન કરેલુ છે, તે આ ટુંક લેખમાં લખી શકાય નહી માટે તે વિષયેાના સબન્ધે જૈન ગ્રંથાને જોવાની ભલામણ કરૂ છુ, તે જોવાથી વાચકાને ખબર પડે કે ફરતુ' ફરતુ આ બધુ ચક્ર કયાંથી આવ્યું અને કેવા સ્વરૂપમાં ફેરવાયુ ? આમાં વધારે શું લખીને બતાવું ?
ઇતિ વૈદિકે-૮ દિપાલ છ દ્વીપ, ૯ ખંડ, છ પાતાલ. તે જૈનોમાં છે. તેના વિચાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org