________________
૩૦૨
તત્ત્વત્રયી–મીમાંસા.
'
ખંડ ૧
સૂચના કરે છે, તે ઘણીવાર સમજાવવામાં આવેલું નથી. તેઓ પિતાના ભાઈના મરણ વખતે હાજર છે, તેઓ પોતાના પુત્રોને જરબંધ યુદ્ધ કરતાં જુવે છે. અને એકપણ બાકી રહેતું નથી ત્યાં સુધી પરસ્પર ક્ષય કરવામાં મદદ કરે છે. અને પોતે જાને એકિલીસની પેઠે એક શિકારીના બાણથી પગની એડીમાં ઘાયલ થઈ નાશ પામે છે. આ સ્વરૂપ બાઈ કહે છે:૧–“કવિએ કૃષ્ણનું ચારિત્ર્ય ગમે તેવું પ્રિય કરવાનો પ્રયત્ન કર્યો છે તો પણ આ વાર્તાના મૂલમાં કંઈક શોક અને નિર્દયતાને પણ પાયે જણાય છે. વિનાશનાં આ બધાં કૃત્ય, પોતે હાસ્ય કરતા હોય એવીરીતે નીહાલે છે, પોતાના યાદવકુલને નાશ પાસે આવ્યા છે એમ પિતે હસતા જુએ છે અને તેને માટે તૈયાર થાય છે... શિવના કરતાં ઓછા વિકરાળ છે તે પણ પોતાના ચારિત્ર્યના એક અંશમાં વિણું કઠણ હૃદયવાળા દેવ છે; એ પણ સર્વ ભક્ષક કાળરૂપ છે.”
| ઈતિ પુરાણમાં બતાવેલ દ્વારિકાને નાશ. હિંદુ, દેવેથી.
૧} રામ કૃષ્ણાદિકના અવતારની સિદ્ધિ માટે પ્રમાણે.
સ્કંદપુરાણની પ્રસ્તાવના. પત્ર ૪ થી આપેલ વિચાર.
“વાહવતારની સિદ્ધિના માટે બે પ્રમાણે આપ્યાં છે. એક તત્તરોય સંહિતાનું બીજું શતપથ બ્રાહ્મણનું (૧૪–૧ ૨-૧૧૦)
પરશુરામાવતારની સિદ્ધિને માટે-ઐતરેય બ્રાહ્યy.! કૃષ્ણાવતારની સિદ્ધિના માટે-છાંદેગ્યનું તેમજ તેત્તરીયારણ્યકનું વાનાવતારની સિદ્ધિના માટે–રડવદેમાના વિષ્ણુ સૂકતનું તથા શતપથ બ્રાહ્મણનું (૧–રા પ-૭) ૫ રૂદ્રનું વર્ણન-અથર્વવેદ” (૧૧) કાંડે ર બીજા પ્રકાઠકે ૬૬ માં મંત્ર, વૈતરીયારણ્યકમાં પણ છે ગણપતિની સિદ્ધિના માટે–ત્રાવનું શુકલયજુવૈદનું પણ સૂર્યની સિદ્ધિના માટે પણ વેદના અનેક પ્રમાણે આપ્યા છે.
આવી રીતે સ્કંદ પુત્ર ની પ્રસ્તાવનામાં–વરાહની, પરશુરામની, કૃષ્ણવતારની, વામના વતારની, રૂદ્રદેવની, ગણપતિની અને સૂર્યની સિદ્ધિના માટે ઉપર બતાવેલાં પ્રમાણ આપી લખી જણાવ્યું છે કે “ પુરાણમાં વર્ણવેલા દે છે તે વેદમૂલક છે પણ મૂળ વિનાના નથી એમ સ્કંદ પુ.ની પ્રસ્તાવનામાં લખી બતાવ્યું છે.
આ ઉપર બતાવેલા વરાહસિક અવતાર-વૈદિક મતના અનેક વિદ્વાનોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org