________________
પ્રકરણ ૩૮ મુ. પુરાણામાં લખાએલા દ્વારિકાના નાશ.
૩૦૧
પેાતાના આખા યાદવકુલના નાશ કરે છે. બીજા અસખ્ય રાજાઓ, અને સરળ સદ્ગુણવાળી ઘણી સ્ત્રીએ સાથે પ્રભાસમાં આનંદયાત્રા કરવા ગયા. ઊલ્લાસમાં એથી પણ વધારે વૃદ્ધિકરવા એ આનંદમાં ભાગ લેવા કૃષ્ણે અપ્સરાઓને ( ઇંદ્રના સ્વનીનૃત્ય કરતી સ્ત્રીઓને ) લાવી રાજાએ તરતજ મદ્યપાન અને મેોજશેાખમાં મરત બની ગયા. છેવટના બનાવની હકીકત વિષ્ણુપુરાણમાં નીચે પ્રમાણે આપી છે
યાદવેાએ ( કૃષ્ણના પુત્રોએ ) મદ્યપાન કર્યું. તેથી તેમનામાં માંહેામાંહે લડવાથી કજીના નાશ કારક હિન પ્રગટયા, અને ગાલિપ્રદાન રૂપી બલતથી એ વનિ ને પોષણ મળયું. દિવ્ય અસરથી તેમનામાં જુસ્સા પ્રગટવાથી તેઓએ એક બીજાપર અસ્ત્રો ફૂંકયાં તે છૂટયાં ત્યારે તેમને ઊંચી ઊગેલી ઝાડીઓને આશ્રય લેવા પડયા. એ ઝાડી તેમન! હાથમાં વા રૂપ થઇ અને તેમણે તે વડે એકબીજાને નાશ કારક પ્રહાર કર્યાં. તેમને તેમ કરતાં અટકાવવા કૃષ્ણ વચ્ચે પડયા. પરંતુ તેમણે ધાયું કે તેએ દરેકના પક્ષ કરે છે તેથી તેઓ એ લડયા કર્યું. પછી ગુસ્સે થઇ તેમના નાશ કરવા કૃષ્ણે બે ચાર ડાળીએ લીધી, તે લેાઢાની ગદાજેવી થઇ પડી, તે વડે તેમણે ઘણા યાદવેાને નાશ કર્યાં. અને બાકીનાઓએ માંડામાંહે જુસ્સાથી લડી એક બીજાનેા નાશ કર્યાં. ઘેાડા વખતમાં તેજસ્વી કૃષ્ણ અને દારૂક શિવાય એક પણ યાદવ જીવતા રહ્યો નહિ.
66
પછી અકસ્માત્ એક શિકારીના ખાણુથી તે ઘાયલ થાય છે. એક વખત કૃષ્ણે દુર્વાસાઋષિના સત્કાર કર્યાં હતા પણ ઋષિના પગપર ભાજનને શેષ રહ્યો હતા તે ધેાઇ નાખવાનું ભૂલી ગયા હતા. આ અપમાનથી દુર્વાસાએ ભવિષ્ય બ્રાખ્યુ હતું કે પગ પર ઘા થવાથી કૃષ્ણનું મરણ થશે, તેમના ગયા પછી કૃષ્ણ વિચારમાં મગ્ન રહ્યા. યાગને અનુકૂલ એક આસનરચી તેમણે પેાતાને ડાબેા પગ જમણી જાંઘ પર નાખ્યા, એટલે પગની એડી બહાર પડતી રહી. દૈવયેાગે જર નામના એક શિકારીએ કૃષ્ણના પગ પર દૂરથી નજર કરી ભૂલથી તે પગને હરણુ ધાયું અને લેાઢાનું અણીવાળુ ખાણુ એડીમાં ઘેાંચાય એવી રીતે માયું. પછી પોતાની ભૂલ માલમ પડવાથી જર કૃષ્ણુને પગે પડયા, અને ક્ષમા યાચી. તેને કૃષ્ણે જવાબ દીધા કે “ લગાર પણ ખીશમાં ” શિકારી, જા, મારી કૃપાથી તું દેવેાના નિવાસ, સ્વર્ગમાં જઇશ ” તરતજ વિમાન આવ્યું તેમાં તે શીકારી સ્વગે ગયેા. પછી કૃષ્ણે માનવ દેહના ત્યાગ કર્યાં.
( પૃ. ૨૦૩ થી ) કૃષ્ણ જીવનના છેલ્લા અનાવ ધર્મના એક સ્વરૂપની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org