________________
૩૬
તત્રયીની પ્રસ્તાવના.
તીર્થકરના વખતે થએલા અનેક સર્વના પહેલાં વેદેની સ્થિતિ કેવલ યજ્ઞયાગાદિકના વિધાન વાળી જ હશે, તે વેદોની સ્થિતિ આજે તેવી તેવી રહી નથી, પણ તેમાં મેટે ફેરફાર થએલે છે. કારણ કે–જેવી રીતે બ્રામ્હણ, ઉપનિષદાદિકમાં, સર્વના જીવાદિક તને મેટ ફેરફાર કરતા ગયા, તેવી રીતે વેદમાં પણ નવીન નવીન અનેક કૃતિઓ દાખલ કરતા ગયા છે. જુવો કે જદના દશમા (છેલ્લા) જ મંડળમાં સૃષ્ટિના કર્તા પ્રજાપતિને ઠરાવવા
એકજ વિષયની ત્રણ ચાર ઋતિઓ ત્રણ ચાર જણના તરફથી જ લખાઈલી, તેની સાબીતી બતાવી રહી છે. કેઈ સુજ્ઞ ચતુર વિચારશે તે તેને તેવી સેંકડો ઋતિએ સર્વના તત્કાદિકને પસાર થયા પછીથી જ વેદમાં ઘુસી ગએલી નજરે પડશે, એ નિર્વિવાદ છે. આ વાતની સામાન્ય સૂચના તે મેકડેનલ શહેબે સંસ્કૃત સાહિત્યમાં કરેલી છે. મણિલાલભાઈએ તે ચાખું લખીને જણાવ્યું છે કે–પ્રજપતિ તે બધાના મોખરે આવીને બ્રમ્હા તરીકે પૂ. આના સંબંધના વિચારે મારા ગ્રંથમાં જોવામાં આવશે.
(૨૩) આર્યોના તહેવારે પૃ. ૫૦૩ થી પ૦૫ સુધી જુઆ વેદકાળની ત્રિમૂતિની કલ્પનાનો ધીમે ધીમે એટલે બધો વિસ્તાર થયે કે પુરાણોમાં તેનું સ્વરૂપ તદન બદલાઈ ગયુ. વેદના ગાયકે એ અનેક દેવની સ્તુતિ કરી છે પણ અગ્રસ્થાન તે અગ્નિ, મરૂત અને સૂર્ય એ ત્રણ દેનેજ મળ્યું છે.” (પૃ. ૫૦૪) “પુરાણકારોએ ત્રિમૂર્તિની કલ્પના નક્કી કરતી વખતે બુદ્ધ ધર્મની ત્રયીની મદદ લીધી હોય એ સંભવિત છે.” (પ૦૫) “આ જગત્ રજ, સત્વ અને તમે એ ત્રિગુણોથી ભરેલું હોવાથી પરમેશ્વર ત્રિગુણાત્મક છે એવું ઉપનિષકાનું મત બન્યું, પાછળ કહ્યા પ્રમાણે વેદકાળમાં મુખ્યત્વે કરીને આ ત્રણ ગુણ ધારણ કરનારા બ્રમ્હણપતિ, સૂર્ય અને રૂદ્રને અનુક્રમે-બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ એમ પુરાણકારોએ ઠરાવ્યા. તે પછી અસ્તિત્વમાં આવેલા ઉશનસ, કાત્યાયન, પરાસર અને વ્યાસના ગ્રંથમાં ત્રિમૂર્તિને ઉલ્લેખ મળી આવે છે.
ખ્રિસ્તી શાકના છઠ્ઠા સૈકામાં શુદ્રક કવિએ રચેલા મૃચ્છકટિક નાટક (અંક. ૬) માં પણ ત્રિમૂત્તિને ઉલ્લેખ કરેલો છે.”
એ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે આસરે એક હજાર વર્ષથી બ્રહા, - વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિ વિષેને મત ક્કસ થતે ગયે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org