________________
તવત્રયીની પ્રરતાવના. પુછયું કે આ કોણ? શિવે કહ્યું કે આપણું ત્રણના તેજથી પેદા થએલો એ
નર છે. શત્રુઓને તિવાવાળો થશે. તે નર શિવની અને વિષ્ણુની સ્તુતિ કરી. કપાળમાંથી બહાર કાઢયે. તે “ નર અને વિષ્ણુ” નારાયણના નામથી પ્રસિધ્ધ થયા. રક્તજ અને વેદજ એ બેનું દિવ્ય ત્રણ વર્ષ ન્યૂન ત્રણસો વર્ષ સુધી યુદ્ધ થયું. છેવટે રક્તજે વેદજને ભેદ્ય.વિષ્ણુએ છેડાવીને મહેશ્વરને અને સુરેશ્વરને પાલન કરવાને સ. વિષ્ણુએ-બ્રહ્માને કહ્યું કે મહાદેવને મારવા તમે સ્વદેજને પ્રેર્યો તેનું પ્રાયશ્ચિત . વિષ્ણુનું વચન માન્ય રાખીને બ્રહ્માએ પ્રાયશ્ચિત લીધું.”
આ જગે પર–૨૦–૨૧-૨૨ આ ત્રણ કલમે વિચારવાની– ૨૦ માં–પહાડને પુત્રી કેના સંયોગથી? પહાડોની સલાહથી શિવજીને કેવી રીતે મળી? ચત્ત વિધિમાં વિવાદ વેદપાઠીઓને નારદે કહ્યું કે–જેનાથી તમે અને આ બધું જગત્ ઉત્પન્ન થયું તે બ્રહ્મા તમારી પાસે છે એટલે ચૂપ થયા. અંગુઠે દેખતાં બ્રમ્હા ખલિત થયા. હજારે વાલિખિલ્યો ઉત્પન્ન થઈ ગયા. જરા વિચારવાનું–પર્વતની પુત્રીને મહાદેવ કયા કાળમાં પરણ્યા ? આ વાત સાચી કે કપિત? વેદપાઠીઓને અને જગતને ઉત્પન્ન કરનારા બ્રમ્હા કયાંથી આવી ચઢયા? પણ ખલિત થઈ ગયા. કેટલી બધી ધીરજવાળા જગતના કર્તા ? આમાંની કયી વાત સાચી ?
૨૧ માં-એકાવ થતાં મહાકાળજ રહ્યો. ઇંડુ ફેડતાં આકાશ પૃથ્વી થયાં. તેણે કયાં રહીને ફોડ્યું? તેમાંથી બ્રહાદિક ત્રણ દેવ નીકળ્યા, કયાંથી આવીને ભરાયા હતા? કયી વાત સાચી?
રર માં-જગતના કર્તા બ્રહને ક્રોધ થતાં પરસેવે, તેમાંથી ધનુષ્પ બાણ સાથે વીર નીકળ્યો. બ્રહ્માએ શિવને મારવા તે વીરને પ્રેર્યો. પણ તંભિત થઈ ગયે. બ્રહાશક્તિ ક્યાં નષ્ટ થઈ ગઈ હતી? શિવે વિષ્ણુને હાથ ભેદી લેહીની નદી બનાવી દીધી તે આજ કાલ કયાં વહે છે ? તેને પ્રવાહપચ્ચાસ અને દશ યોજન લાંબે પહેળે બતાવે છે આમાં સાચું કયું છે?
આ પ્રજાપતિના સંબંધમાં એકંદરે વિચારવાનું કે
જૈન ઈતિહાસમાં ૧૧ મા તીર્થકરના સમયે તિશત્રુ મહાન રાજા પુત્રીના સંબંધે લોકમાં પ્રજાપતિ કહેવા વૈદિકે એ બ્રમ્હા તરીકે ઠરાવી સંપૂર્ણ વિદિક ધર્મમાંજ દાખલ કરી દીધા છે. તેથી એવું સમજાય છે કે પાર્શ્વનાથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org