________________
૨૭૬
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
અને પછી ગરૂડજી નારદજીને મલ્યા. નારદે કહ્યું કે રામની માયાની તમને ખબર નહિ પડે, અરે ! મને પણ અનેક વાર મેહમાં નાંખી દીધા છે. હું ગરૂડજી ? તમે બ્રહ્માની પાસે જઇને સ ંદેહ પૂછે. બ્રહ્માને પૂછતાં તે પણ વિચારમાં પડી કહેવા લાગ્યા કે—અરે ! પ્રભુની માયાના પાર નથી. તેમને મને પણ ઘણીવાર નચાવ્યે છે. હે ગરૂડજી ? તમે શિવને પૂછશેા તે તમારા સંશયનો નાશ થશે ? શિવજીને જઈને મળ્યા. તેમને કહ્યું કે એમ માર્ગમાં ખુલાશા ન થાય માટે તમે સત્સ ગમાં જઇને રહેા, એમ કહીને નીલપર્યંત ઉપર જ્યાં કાક શું ડ-પશુ પ ખીઓમાં કથા કરતા હતા ત્યાં ગરૂડજીને મોકલ્યા. હું પાંતી ? મે’ગરૂડને જાતે એધ ન આપ્યા તેનું કારણુ સાંભળ ? ગરૂડ અભિમાન કરેલ તેનેા નાશ કરવાની ઇચ્છા પ્રભુ કરતા હતા. મારા ખાધથી તે અભિમાન ગરૂડનુ જાત નહી તેથી મેં તેને કાકભુશુંડની પાસે મોકલ્યા ? પ્રભુની માયાથી મેાહ ન પામે એવા દુના ચામાં કાણુ છે ? પ્રભુની માયા બ્રહ્માને અને મને પણ છેડતી નથી. તે પછી ખીજા કાણમાત્ર છે? હવે ગરૂડજી કાકભુશુડને જઇને મલ્યા. આદર સત્કાર થયાં. કેમ પધાર્યાં છે ? ગરૂપે કહ્યું કે મને રામ કથા સંભળાવા ? હવે કાકભુશુંડેજી રામચરિત્ર સભળાવા લાગ્યા. પ્રથમ માનસચરિત્ર, પછી નારદને થએલા મેહનું, પછી રાવણ રામના અવતારનું, ખાલપણાનું, રાજ્યાભિષેકનું ઇત્યાદિકના ક્રમથી સાંભલતાં છેવટે વનવાસથી પાછા આવીને ન્યાયપૂર્વક રાજ્ય કર્યું ત્યાં સુધી કહીં બતાવ્યું. એમ સર્વાં ચરિત્ર સાંભળ્યા પછી ગરૂડજી ખેલ્યા કે હે કાકભુશુડજી ? રામચરિત્ર સાંભળતાં મારા સદેહ દૂર થયા. પ્રથમ નાગપાસથી બધાએલા જોઇ મને સ ંદેહ થયા હતા પણ તે મારા હિતને માટે હતા. પછી કાકભુજી ડજી માલ્યા કે−હે ગરૂડજી ? તમેાને માહ થાય તેમાં આશ્ચર્યું નથી -કેમકે જે નારદ, શિવ, બ્રહ્મા સનકાદિક તથા બીજા આત્મવાદી મુનીશ્વરા છે તેઓને પણ માયા માહિત કરી નાખે છે. જગતમાં મેહે કેને કૈાને અંધ કર્યાં નથી ? કામદેવે કેને નમાવ્યા નથી ? તૃષ્ણાએ ખ!વરા, ક્રોધે માન્યા, લેાભથી વિટ અના, લક્ષ્મીના મદે વક્ર, ઐશ્વર્યના મઢે બહિરા,હે ગરૂડજી! ઇત્યાદિક માયાના કુટુંબથી–શિવ ભ્રહ્મા પણ ડરે છે ત્યારે બીજા જીવો તેા શા લેખામાં છે ? એ માયા માત્ર રામચંદ્રનીજ દાસી છે, મિથ્યા છે, એમ સમજ્યા હાય પણ રામચંદ્રજીની કૃપા વિના તે છૂટતી નથી. માત્ર સવ ગુણાના ભંડાર શ્રી રામચદ્રજીને મેહ થાય તેવુ' કશું કારણ નથી. અંધકાર સૂર્યની પાસે જઈ શકે ખરી કે ? જેમ નટ અનેક વેશેા ધરી અહંભાવને પામતા નથી તેમ પ્રભુ ભક્તોના માટે અનેક અવતાર ધરી લીલા કરતાં—તે તે છાજતા ભાવા ખતાવે છે પણ અહંભાવ પામતા નથી. હે ગરૂડજી ! રામલીલાથી આસુરી લેાકા મેહ પામે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org