________________
પ્રકરણ મું. વૈદકે—કાકભુશુડે ગરૂડજીને કહેલી રામકથા.
૨૭૫
કુબેર ભાઇ કયા ? અને રાવણુ ભાઇઓને લઇ કયા કારણે તપ કરવા ગયા ? એ વિચારવા જેવુ` છે.
૫ વૈક્રિકે–રાવા પત્તિ, ઈંદ્રેજય, કુબેરભાઈ આદિના વિચાર,
વૈદિકમતે-કાકભુડે ગરૂડજીને કહી બતાવેલી રામકથા,
તુલસી રામાયણના ઉત્તરકાંડમાં-કાકભુશું` ગડજીને કહી બતાવેલી રામચંદ્રજીની અદ્ભુત કથા, પૃ. ૧૧૫૯ થી તે પૃ. ૧૨૩૪ સુધીમાંથી લીધેલે કિચિત્ સાર-".
'
સદાશિવજી કહી રહ્યા છે કે હું પાવતી ! મેં મારી બુદ્ધિ પ્રમાણે રામચંદ્રજીની કથા કહી સભળાવી, રામચંદ્રજીનું ચરિત્ર સો કરોડ શ્લોકમાં રચાયેલું છે. તેથી સરસ્વતીજીને કે શેષનાગને પણ પાર મળે એમ નથી. કેમકે રામચંદ્રજી અનત છે, તેમના ગુણા અનંત છે અને તેમના જન્મા તથા કર્યાં પણ અનત છે. તેથી રામના ચરિત્રા ગણી શકાય એમ નથી, તેથી જે પ્રમાણે કાભુશુડે ગરૂડજીને કથા કહી સંભળાવી હતી તે પ્રમાણે મેં તમને કહી સંભળાવી. હું સદાશિવ ? કાકભુઅે ગુરૂજીને એ કથા કહી સંભળાવી એ ઘણુ આ છે ?
विरतिज्ञान विज्ञान द्रढ, रामचरण अतिनेह. वायसतनु रघुपति भगति, मोहि परम संदेह. ७८
કાભુશુડ કે જે કાગડાના શરીરવાળા તેમાં વૈરાગ્ય, જ્ઞાન, દઢ વિજ્ઞાન રામચન્દ્રજીમાં અત્યંત સ્નેહ. ભક્તિ એ કેમ સંભવે ? આ વિષયમાં મને પરમ સંદેહ છે પ્રથમ કાગડાના અને ગરૂડના સવાદજ કેસ થયા ? તે કહેા પછી મહાદેવજી કહેવા લાગ્યા કે–દક્ષના યજ્ઞમાં અપમાન થવાથી ‘તેં ’ ક્રેહને ત્યાગ્યા. મને પણ અત્યંત શોક થયા. પછી ભટકતા ભટકતા નીલપતિના તલાવ ઉપર આવ્યેા. ત્યાં કાગડાના શરીરવાળા એક ભુથુ રહેતા હતા. તે ચાર યુગના પ્રમાણે-રામચંદ્રજીનું ધ્યાન, યજ્ઞ, પૂજન અને ભજન કરતા. રામકથા સાંભળવાને પશુ પંખીઓ પણ આવતા. મેં પણું હંસનુ રૂપ ધરી તળાવમાં નિવાસ કરી રામનું' ચરિત્ર સાંભળ્યુ. પછી કૈલાસ ઉપર આવી તે બધુ' ચરિત્ર મેં તને સંભળાવ્યું, હવે કાગડાના અને ગરૂડના સબન્ધ થયે તે સાંભળે રામચંદ્રજી કેંદ્રજીતના નાગપાસથી બધાણા. તે ગરૂડ કાપી નાખીને વિચાર કરવા લાગ્યા કે–રામમાં ઇશ્વર ગુણુ હેત તેા મારે ધન કાપવા શા માટે આવવું પડતું ? અને ઇશ્વર નાગપાસથી ખંધાયજ કેમ ? ઇંત્યાદિક માહને વશ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org