________________
પ્રકરણ ૩૭ મું. જૈનમાં લક્ષ્મણ વાસુદેવાદિકનું ૮મું ત્રિક. ૨૬૧ ને બોલાવી સીતાની માગણી કરી. જનકે રામને આપ્યાની વાત કર્યાથી ચંદ્રગતિ કહેવા લાગે જે રામ મારી પાસે દુસહ તેજવાળાં હજાર ચોથી અધિટિત બે ધનુ છે તેને ચઢાવે તે ભલે પરણે.
આથી નિરૂપાયે જનકે પિતાને ત્યાં સ્વયંવર રચી દેશ દેશના રાજાઓને નિમંત્રી તેમને ધનુષ્ય ચઢાવી કન્યા પરણવા કહ્યું. રામે વાવ ધનુષ્ય ચઢાવ્યું ને સીતાએ તેમના કંઠમાં વરમાળા આપી, લક્ષ્મણે અણુવાર્તા ધનુષ્ય ચઢાવ્યું. તેમને વિદ્યાધરેએ પિતાની અઢાર મહારૂપવતી કન્યાઓ પરણાવી.
કૈકેયીના વચનથી–રામ, લક્ષમણ અને સીતા સાથે વનવાસ નિકળ્યા. ત્યાંથી રાવણ સીતાને હરી લંકા લઈ ગયે.
- સાહસગતિ વિદ્યાધર-સુગ્રીવની સ્ત્રી તારાની ઈચ્છાથી, ઈચ્છિત રૂપ કરવાની વિદ્યા સિદ્ધ કરવા–હિમાલયમાં તપ કરવા લાગ્યા. તેને તે વિદ્યા પ્રાપ્ત થતાં કિકિંધા પુરીમાં આવી સુગ્રીવ ક્રીડા કરવા બહાર જતાં અંતઃપુરમાં દાખલ થર્યો. સુગ્રીવ પાછો આવતાં પિતાના રૂપ ધારી સુગ્રીવને અંતઃપુરમાં દાખલ થએલો જા. વાલિના પુત્રે કઈ જાતને વિપ્લવ થવા ન પામે તે માટે બને જણને અંતઃપુરમાં દાખલ થતાં અટકાવ્યા, ને વચ્ચે યુદ્ધ થયું. તે તેમાં એક બીજાને જીતવા અસમર્થ થતાં અને ઘર જઈ ઉભા. સાચા સુગ્રીવે પવનજય અને અંજનાના પુત્ર હનુમાનને પિતાની મદદમાં લાવ્યા પણ તેઓ બે વચ્ચેનો ભેદ સમજી શકયા નહિ. આથી નવા યુદ્ધમાં બનાવટી સુગ્રીવે ખરા સુગ્રીવને કુટી નાખે. સુગ્રીવ ખેદ પામી કેઈ મહાબળવાનની શોધ કરવા લાગ્યા. તેમને રામ લક્ષ્મણની મદદ લેવાને વિચાર કર્યો. સુગ્રીવે પાતાલ લંકાથી રામ લક્ષમણને તે લાવી માયાવી સુગ્રીવને લઢવા બેલા. રામ બન્ને વચ્ચેનો ભેદ સમજી શકયા નહિ પણ તેની પરિક્ષા કરવા માટે પિતાના વજાવ ધનુષ્યને ટંકાર કર્યો. આથી માયાવી સુગ્રીવની વિદ્યા ભાગી ગઈ. રામે તેના અસલ રૂપને જોઈ તેને અત્યંત તિરસ્કાર પૂર્વક મારી નાખે. - સુગ્રીવે સીતાની શોધ કરવાનું માથે લઈ, તેને પસા રામને મેળવી આપે. હનુંમાનને રાવણ પાસેથી સીતાને પાછી લેવા મોકલ્યા. રાવણના ભાઈ બીભીષણ અને પત્ની મદદરીના કહેવા છતાં તે તેને આપી નહિ. જેથી રામ લમણે હનુમાન અને સુગ્રીવની સેના સાથે રાવણ ઉપર ચઢાઈ કરી. રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org