________________
wwwwwwww
૧૧ - -
૨૬૨ તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ 1. ભૂમિમાં રાવણનું માથું લક્ષમણે તેનાજ ચકરત્નવડે કાપી નાખ્યું. સીતાને સ્વાધિનમાં લીધી અને રાવણના ત્રણ ખંડના રાજ્યને તેઓએ કબજે કર્યું..
લક્ષમણનું રામના કૃત્રિમ મરણના સમાચારથી હૃદય બેભ થતાં મરણ થવું. રામને આથી ભાઈના વિયેગને ઘણે આઘાત લાગે. વૈરાગ્ય પામી રામે સર્વત્યાગ કરી દીક્ષા લઈ બાકીની જીંદગી તપ અને ધ્યાનમાં વ્યતીત કરી કેવળજ્ઞાન પામી મોક્ષ પદને પામ્યા. - a ઇતિ જૈન પ્રમાણે લક્ષ્મણ વાસુદેવાદિકનું આઠમું ત્રિક.
રેનમાં-પાલકના પાપે દંડક દેશના નાશે દંડકારણ્ય
દંડકારણ્ય વિષયે જૈનને ઇતિહાસ. જૈન રામાયણ સર્ગ ૫ મે જણાયુપક્ષને સંબન્ધ.
રામ, વનવાસમાં ફરતાં-દંડકારણ્યના પર્વતની ગુફામાં આવીને રહ્યા. ત્યાં ભેજન સમયે આવેલા બે ચારણ મુનિઓને ભેજન આપીને જમ્યા ત્યાં ગંધ નામનું રેગી પંખી વૃક્ષથી ઉતર્યું. મુનિદર્શનથી જાતિસ્મરણ જ્ઞાન અને ચરણ સ્પર્શથી રોગમુક્ત થયું તે પંખી જટાયુ નામથી પ્રસિદ્ધ થયું. રામના તેના વિષયના પ્રશ્નથી મુનિએ જણાવ્યું કે-અહિં પૂર્વે કુંભકારકટ નામનું નગર હતું. ત્યાં દંડક નામને રાજા હતે.
શ્રાવસ્તિનો રાજા જિતશત્ર, તેને પુત્ર સ્કંધક અને તેની પુત્રી પુરંદરયશા જેપુરંદરને પરણી હતી. દંડકનો પાલક નામને બ્રાહ્મણ દૂત જિતશત્રુ પાસે આવેલે તે ત્યાં જૈનધર્મની ગેષ્ટિમાં જોડાતાં સ્કંધકે તેને નિરૂત્તરી કર્યો. પાલક સ્વસ્થાનકે રેષ ભર્યો ગયે. સ્કંધકે પાંચશે રાજપુત્રની સાથે વશમા તીર્થંકરની પાસે દીક્ષા લીધી. પછી કુંભકારકટે જવાની રજા માગતાં પ્રભુએ મરણત ઉપસર્ગ બતાવ્યું? કંધના આરાધક વિશધકના પ્રશ્નમાં પ્રભુએ કહ્યું-તારા વિના બધાએ સાધુ આરાધક થશે. એટલે તેઓ બધાનું ભલું વિચારી તે તરફ ચાલ્યા. દૂરથી તેઓ પાલકના નજરે પડતાં તેણે રોષ જાગે. વેર લેવા સાધુના યેગ્ય સ્થાનકે શો દટાવ્યાં. સાધુને ઉતારે થયે. દંડક રાજાદિ તેમની પાસે ધમ સાંભળી ઘણાજ ખુશ થઈ સ્થાનકે ગયા.
* પિતાના સાથે ચઢી જનાર કે સાધ્યથી પડી જનાર. . પિતાની નિત્યક્રિયામાં ઉપયોગી જૈન સાધુનું મુખ્ય ચિન્હ તે રને હરણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org