________________
૨૪૪
તસ્વયી-મી.
* ખંડ 1 જૈનોના ઇતિહાસ પ્રમાણે–તે વખતના બળવાન સુકેતુએ પ્રિય મિત્રની રાણીનું હરણ કરી અન્યાય તે પાપના વેગથી અબના અબજો વર્ષતક સંસારમાં ભ્રમણ કર્યા બાદ બલિ નામના મહાન રાજા પ્રતિવિષ્ણુરૂપે થયા લડાઈઓ કરી ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું.
આ તરફ પ્રિયમિત્રના છ ક્રોધને વશમાં પીને તપ કર્યો. તપના પ્રભાવથી દેવગતિના સુખ ભોગવ્યાં. ત્યાંથી નીકળીને પુરૂષપુંડરીક નામના વિષણુરૂપે થયા બાદ સુકેતુના જીવ બલિને માર્યો, તેથી બને શખશેને નરકના દુઃખમાં પડવું પડયું આ બધું તેમના કર્મના વિશે થયું પણ સ્વાધીનપણે કાંઈ થયું નથી. પછી આગળ પિતાના આત્માને સુધારો કરી મોક્ષમાં જાય તેની ના કેણ પાધિ શકે તેમ છે પરંતુ કેધાદિકના વશમાં પડેલાઓની મુક્તિ તે નજ થાય. આ જગપર તેમજ બીજા બધાએ ઠેકાણે જૈન ધર્મના સિદ્ધાંતની શું ખુબી છે. તે પણ ધ્યાનમાં રાખી લેવા જેવી છે. - (૧) હવે આપણે પુરાણના લેખેને તપાસી જોઈએ
પહેલા લેખમાં વિચારવાનું કે--અલ્હાદને પિતાને ભકત માનીને વિષ્ણુએ ઈદ્રપદ આપ્યું તે તે કયા કાળમાં આપેલું માનવું ? પિતાના કર્તવ્યથી ઈદ્રપદ મેળવનાર બલિને છળવાને પ્રયત્ન કરે એ કાર્ય શું ભગવાનને શોભે ખરું કે જ્યારે બલિને છળવાનો જ વિચાર હતું ત્યારે ચાર દિવસની ગુલામગીરી શા માટે હેરી લીધી.
. (૨) હવે બીજો લેખ જુ –ભગવાન બલિને છળવા આવ્યા ત્યારે શું શુક્રાચાર્યો આંખ ફડાવી? આ કાર્ય ભગવાનના જાણપણે થયું કે અજાણપણે
જ્યાં ભગવાન હેય ત્યાં શાતિ હેય કે ઉપદ્રવ એટલું જ નહિ પણ બલિની ગુલામગીરી પોતે પણ સદાને માટે વેરી લીધી? આ વાતે શું વિચારવા જેવી નથી. ?
(૩) ત્રિો લેખ જોતાં –એકધૂ વેશ્યાને તાંબુલનું બીડુ આપવા માંડયું ભૂમિ ઉપર પડયું એટલે શિવને અર્પણ કર્યું, તેથી બધુંએ તેનું પાપ દૂર થઈ ગયું. તેથી યમરાજાએ તે ધૂત્તને સાડાત્રણ ઘધનું ઈદ્રપદ આપ્યું. તે ધૂર્ત ઈદ્રપણે સાડાત્રણ ઘધવાર સ્વર્ગમાં કેવા સ્વરૂપથી રહ્યો હશે? ઈદ્રનાં આયુષ્ય તે ઘણાં લાંબા કાલનાં હોય છે. ઈદ્રપદ આપવાનો અધિકાર પહેલા લેખથી વિષ્ણુને જણાય છે. ત્યારે તે અધિકાર યમરાજાએ કયા કાળમાં પચાવી પાડે? અદિતિની પ્રાર્થનાથી દેવતાઓની રક્ષાના માટે બલિને છળવા ભગવાન ગયા પણ તેમાંતે પોતે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org