________________
૨૩૬
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧.
ભિન્ન ક્ષેત્રમાં બનેલી છે. તેમજ કાલથી પણ અબજોના અબજો વર્ષની વાત છે આ વાતમાં બન્ને તરફના ઈતિહાસ વિના બીજે આધાર નથી પણ અનિશ્ચિત લેખ હોય તે જરૂર વિચારને વેગ્યજ થઈ પડે તેની કેઈથી ના પાડી શકાય નહિ. તેથી જ ડૉક્ટર સાહેબે જેન ધર્મના વિશેષ પરિચય વિના--આ વાર્તાની ઉત્પત્તિનું અનુમાન બૌદ્ધ ધર્મથી કરીને બતાવ્યું છે કારણ વૈદિક મતવાળા આટલી બધી દયા સુધી પહોંચે તેવી તેમની પ્રણાલિકા નથી.
શબિના સંબંધે પરેવાની કથા જે મહાભારતમાં છે તે તુલસી રામાયણ અયોધ્યા કાંડ પૃ. ૪૦૨ માં મૂકેલી છે તે નીચે પ્રમાણે–
ઈદ્ર બાજનું અને અગ્નિ હેલાનું રૂપ ધરીને શિબિ રાજાની પરીક્ષા લેવાને ગયા હતા. બાજની ઝપટથી ભાગેલે હેલે શિબિ રાજાના ખેાળાનાં આવીને બેસતાં–બાજ બે કે-હે રાજા ! હું ભુખથી મરું છું. અને મારા મરવાથી મારું કુટુંબ પણ મરી જશે માટે તમે હેલાને છે ઘો. રાજા બેલ્યો કે “હું શરણાગતને ત્યાગ નહિ કરું” આના બદલામાં તારે જે કાંઈ જોઈતું હોય તે લે “બાજ બોલ્યા કે આ પહેલા બરાબર તમારું માંસ તમે તેની આપ.” રાજાએ કાંટના એક પટ્ટામાં રહેલાને મૂકી બીજા પલ્લામાં પિતાનું માંસ કાપી કાપીને મુકવા માંડયું પણું જ્યારે શરીરનું માંસ એના બરોબર ન થયું ત્યારે પિતાનું માથું કાપવાની તૈયારી કરી. ત્યારપછી ઈદે પિતાનું રૂપ ધરી રાજાનો હાથ પકડયો અને અગ્નિ તથા ઈદ્રિ રાજાના શરીરને સાજુ કરી વરદાન દઈને ચાલ્યા ગયા. ” - (૩) પાંચમાં ચક્રવતી થઈ શાન્તિનાથ સેળમાં તીર્થકર થયા તેમની જેના કવિએ કરેલી સ્તુતિ નીચે પ્રમાણે,
દાન દિયે જિણે આપણી દેહકો, લીને પારાપત છઉ લૂકાઈ, આવત હી અચિરા ઉદરે, સબ દેશમેં શાન્તિ જિર્ણો વરતાઈ, પાક છેખંડઠે રાજ જિર્ણો, જિનરાજ ભયે પદવી દઈ પાઈ, સે હો ભાવ ભળે. ધર્મસી કહે, શાન્તિ જનંદ સબ સુખ ઢાઈ (૧) શાન્તિકી દુહાઈ ભાઈ, જે ન બોલે શાન્તિ શાન્તિ, છો િષટ ખંડ ભાર, ચેસઠી (૬૪) હજાર નારી, છનું કેરી ગામ છેરી તેરી નેહ શાન્તિ શાન્તિ, બાજા બાજે તીન લાખ, લાખ અભિલાષ તજી. તજી કે રાશી લાખ, તેજ રથ દંતી દંતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org