________________
પ્રકરણ ૩૨ મું. દકા મા ચક્રવર્તીઓ તેજ ૧૭-૧૮માં તીર્થક ૨૩૭
ચિત્તમેં વૈરાગ્ય ધાર, વિત્ત કે ભંડાર છાર ભિનો ઉપશાન્તિ રસ, દીને કર્મ અંત અતી # ૨ . ચા કે ગુણ છે અનંત ધર્મસી કહે રે સંત
સંતી દૂહાઈ ભાઈ, જે ન બોલે શાન્તિ શાન્તિ x સ ૩ છે ઇતિ વૈદિકે-કબૂતરની દયાના સંબધે વણ મત તેની સમીક્ષા, અંતે સ્તુતિ.
હવે-ઠા, અને ૭ મા જે ચક્રવર્તીએ તેજ ૧૭મા, અને ૧૮ મા તીર્થક
તેમને કિંચિત વિચાર– (૧) ૧૭ મા તીર્થકર શ્રી કુંથુનાથ તેમને પૂર્વભવ
જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં–ખડગી નામની નગરી હતી. તેના રાજ સિંહાવહ નામના હતા. તેમને પિતાનું રાજ્ય છેવને સંવરાચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. તીવ્રપણે વ્રતનું પાલન કરતાં અહંતાદિક અનેક સ્થાનકોનું આરાધન કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અન્ત મૃત્યુ પામીને સર્વાર્થ સિદ્ધ નામના વિમાનના દેવતા પણે ઉત્પન્ન થયા. લાંબા કાળ સુધી ત્યાંનું સુખ ભગવ્યા પછી
જંબૂઢીપ-આ ભરતના હસ્તિનાપુર નામના નગરમાં સૂર્યના જે રાજ સૂર હતા. તેમની રાણી લક્ષમીના જેવી “શ્રી” નામની હતી. તેમની કુક્ષુથી–સર્વાર્થસિદ્ધના દેવતા કે જે સિંહાવહ નામના રાજાના જીવ હતા તે આવીને ઉત્પન્ન થયા. તેમનું નામ કુથુનાથ પાડવામાં આવ્યું. તેઓ ગાદી ઉપર આવ્યા પછી છએ ખંડના રાજાઓને પોતાના તાબામાં કરીને આ અવસTણીમાં છઠ્ઠા ચક્રવર્તીનું પદ ભગવ્યું અને પછી દીક્ષા લઈને સતરમાં તીર્થકેરનું પદ પણ ભગવ્યું. જેવી રીતે સેળમા તીર્થંકરે એકજ જન્મમાં ચક્રવર્તીપણું અને તીર્થંકર પદ ભગવ્યું તેવી જ રીતે આ સત્તરમા તીર્થંકર પણ બન્ને પ્રકારના અધિકારી થઈનેજ મેક્ષમાં જઈને પોતાના જન્મ મરણને અંત કરી દીધો.
. * શાન્તિના એકજ ભવમાં પાંચમા ચક્રવતી થઈ તીર્થંકર થયા એમ બે પદવી ધારણ કર્યા પછી મેક્ષમાં ગયા છે. વાસુદેવ (વિણ) થી ચાવતની શક્તિ તેમજ તેમની દ્ધિ બમણું પ્રાયે હોય છે. તેને અંદાજે સમજવા અમોએ આ કવિની કરેલી સ્તુતિઓ મૂકેલી છે. ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org